Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
માતા કેવી હોય ?
છે શાનદાર સ્વાગત યાત્રાની તૈયારી થઈ રહી હતી. રાજ-સામતે આદિની પધ” !
રામણ નગરના ઉદ્યાનમાં થઈ ચુકી હતી. કથા નાયક સુશોભિત વસ્ત્ર ઓઢીને સજજ 5 થયા હતા, નગરજનો વિદ્યા ભણી આવનાર કથાનાયકનું હારતેરાથી બહુમાન કરતાં | હતાં સૌને મન આનંદ અને ઉત્સાહ હતે. લેક ગાડું ઘેલું બન્યું હતું. અવસર 5 થતાં સવાગત યાત્રા નગરના મુખ્ય માર્ગે ફરવા લાગી.
સૌને ઉત્સાહ હતું પરંતુ કથાનાયક નિરુત્સાહી હતા. તેમની આંખે ચકરાવકર છે ફરતી હતી કાંઈક ગોતી રહી હતી? તે કાંઈક શોધી રહી હતી તેમના મનમાં કાંઈક શંકા, કુશંકાઓ રમતી હતી. છે ખરેખર, મારી સ્વાગત યાત્રામાં નગર આખુંય ઉમટયું પરંતુ મારી મા મને કેમ નથી દેખાતી નથી ? શું તબીયત બરાબર નહિ હોય ? શું કાંઇ અમંગ. બન્યું હશે ?
ના, ને ! એવું તે કાંઈ નહી બન્યું હોય ?
ફરતી સવાગત યાત્રા રાય મહેલે આવી. રાજાદિકે યોગ્ય સ્થાને બેઠક લી. જ છડીદારે છડી પોકારી અને આજને કાર્યક્રમ શરૂ થયે.
વિદ્યા પારંગત થઇ પધારેલા કથાનાયકશ્રીના ગુણાનુવાદ થવા લાગ્યા. અનેક મહા 8 પંડિતો લાંબા અને ટુકા પ્રવચનો દ્વારા ભણતરની કિંમત સૌને સમજાવી રહ્યાં હતા. વિદ્યા ભણનાર જિજ્ઞાસુઓ માટે રાજાએ પોતાની તિજોરી ખુજલી મુકી છે. સૌ કઈ ? એને લાભ લેજો, રાજા તટસ્થ કથાનાયકને સારી એવી પહેરામણી પણ ઓઢાડવામાં આવી રાજાની ઉદારતા અને પંડિત શિરોમણી બની આવેલા કથાનાયકને સં. જય જય નાદ કરવા લાગ્યા કથાનાયક તે પહેરામણી લઈને સીધે દેડયે પિતાના ઘર બાજું ! ગૃહમાં પ્રવેશ કરતાં જ બેલી ઉઠ, મા, મા ! તું કયાં છે ? તું મારી સ્વાગત યાત્રામાં કેમ ન આવી. ગામ આખુંય પાગલ બન્યું પરંતુ તું કેમ પાગલ ન બની. તને હર્ષ ! ન હતો ?
મા, મા ! જરા તુ મને કહે તે ખરી કે શું મારી કઈ ભૂલ થઈ છે. હે મા, 8 { તું તે મારા માટે તીર્થ સમાન છે. સે ગુરુઓની ગરજ સારનારી ઓ મા, તારી પ્રસન્નતા છે એજ મારી પ્રસન્નતા. મા! તું જ ખરાનું ખરું કહી શકીશ, મા ! તું જ કડવી દવા કે પાઈ શકીશ. માટે કહે તે ખરી કેમ તું ન આવી.
બેટાના હાવભાવ અને કાલાવાલા જોઇને માતાના હૃદયમાં અતિ આન દ ઉભરાય છે જે બેટા, સાચું કહું !
(અનું ટાઈટલ ૩ પર)