Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ૧૯૦:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક છે
( હેમપ્રજ્ઞાશ્રીજી મ.ના નિગદ નિવારણ તથા સંઘમાં તપ જપ થયા તે નિમિત્ત. શ્રા. સુદ ૩ ૯ થી ૧૩ શાંતિસ્નાત્ર સહિત પંચાહિકા મહોત્સવ થયે.
નાસિક (મહા)–અત્રે પ. પૂ આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.ની ત્રીજી 8 સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે પૂ. પ્રવચનકાર મુનિરાજ શ્રી નયવર્ધનવિજાજી મ. ની છે નિશ્રામાં અષાડ વ8 ૧૧ થી ૦)) સુધી શ્રી બૃહશાંતિસ્નાત્ર, શ્રી અહદ અભિષેક, શ્રી
૧૦૮ પાર્શ્વનાથ પૂજન શ્રી વિશસ્થાનક પૂજન સહિત પંચાહિકા મહોત્સવનું ભવ્ય રે હું આજન થયું હતું. વદ ૦)) ના ભવ્ય રામ ગુરુ રથયાત્રાનું આયોજન થયું હતું. હું છે જુદા જુદા ભાવિકે તરફથી પાંચ દિવસ સાધર્મિક વાત્સલ્ય થયું હતું.
| દાંતરાઈ (આબુરોડ) અત્રે પૂ. મુનિરાજ શ્રી મહિલષણવિજયજી મ. આદિની ! 8 નિશ્રામાં સુંદર ધર્મ આરાધન થઈ રહ્યું છે, સાંકળી અઠ્ઠમ ચાલે છે જેના પારણા શ્રી છે સંઘના આદેશથી શા હજારમલજી અહિંગજી તરફથી ચાલે છે. પૂ. આ. શ્રી વિજય છે & લબ્ધિ સૂ. મ. સા., પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સૂ મ. સા. ની પુણ્ય તિથિ તથા છે છે. પૂ. આ. શ્રી પ્રદ્યતન સૂ મ, પૂ. મુ. શ્રી ચંદ્રયશ વિ. મ. પ. મુ. શ્રી ચંદ્રાંશુ વિ. 8 ૨ મ. ની સંયમ જીવનની અનુમોદનાર્થે તથા ચાલતા ગુણ સંવત્સર આદિ વિવિધ તપ છે આ નિમિતે અષાઢ વદ ૧૨ થી શ્રાવણ સુદ ૬ સુધી અષ્ટાબ્લિકા મહોત્સવ ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સાથે ભવ્ય રીતે ઉજવાયેલ. પૂ. સા. શ્રી સૂર્યરેખાશ્રીજી મ. ઠાણ ૧૮ તથા પૂ. છે સા. શ્રી વસંતશ્રીજી મ. આદિ સાધવજી બિરાજમાન છે બહેનોમાં જાગૃતિ સારી છે.
અમદાવાદ-દોશીવાડા પોળમાં શ્રી ભાભા પાર્શ્વનાથ દેરાસરની ૨૫ મી સાલગિરી છે પ્રસંગે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન શાંતિસ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્ર આદિ દશાબ્દિક મહત્સવ શ્રાવણ સુદ ૧૪ થી શ્રાવણ વદ ૮ સુધી પૂ. આ. શ્રી વિજયસુદર્શન સૂ. મ. આદિ તથા રે પૂ. પં. શ્રી ગુણશીલવિજયજી ગણિવરની નિશ્રામાં રાખવામાં આવ્યું હતું.
દાદર મુંબઈ-શ્રી લબ્ધિસૂરીશ્વર જ્ઞાન મંદિરમાં પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂ. મ. ની ત્રીજી પુણ્યતિથિ તથા પૂ. સા. શ્રી અધ્યાત્મસાશ્રીજી મ, ના માસખમણ ઉદ્યાપન નિમિતે શ્રી સિદ્ધચક્ર પૂજન શાંતિસ્નાત્ર સહિત નવાહિકા મહત્સવ પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદય સૂ મ, પૂ. આ. શ્રી વિજય કનકશેખર સ. મ. ની નિશ્રામાં પણ અષાઢ વદ ૧૪ થી શ્રાવણ સુદ ૮ સુધી રાખવામાં આવ્યું હતું.
અમદાવાદ-શ્રી દાનસૂરીશ્વર જ્ઞાન મંદિરનાં આંગણે પૂ. આ. ભ. શ્રી વિજય ! રામચંદ્ર સૂ. મ.ની તૃતીય વાર્ષિક વગતિથિ નિમિતે અષાઢ વદ ૧૪ ના ગુણાનુવાદ સભા તેમજ ત્રણ દિવસ પૂજા આદિ કાર્યક્રમ પૂ. આ. શ્રી વિજય સુદર્શન સ. મ, પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદ સૂ. મ, પૂ. પં. શ્રી ગુણશીલ વિ. મ.ની નિશ્રામાં જાયેલ.
-
-
-
-