Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪
: ૧૬૫
હાલ આ સંસ્થામાં ર૭૦૦ આસપાસ અબોલ જીવે આશ્રય લઈ રહેલ છે. 8 જીવદયાન, આ મહાન યજ્ઞમાં સૌને સહયોગ અનિવાર્ય છે તે જીવદયા પ્રેમી ભાઈઓ, શ્રી સંઘ તથા સંસ્થાઓને આ સંસ્થાને મદદ કરવા નમ્ર પણે પ્રાર્થના કરીએ છીએ. 8
ચાલુ વર્ષે દુકાળને લઈ આ સંસ્થા ખુબજ મુશ્કેલી ભરેલી સ્થિતિને સામને કરી ? છે સૌને ઉમદા સહયેગે સાંગોપાંગ બહાર આવેલ છે હવે ઉપરોકત ૨૭૦૦ જીના નિભાવ છે છે તથા સુમુવા માટે આર્થિક સહયેગની ખૂબજ આવશ્યકતા છે તે પર્વાધિરાજ મહાપર્વ 8 * પયુંષણ પ્રસંગે તથા ફંડમાંથી આ સંસ્થાને ઉત્તમતમ સહયોગ આપી અપાવી આભારી છે ૨ કરી જી ને આવવા દ” ના સુત્રને ચરિતાર્થ કરીએ એજ મંગલ ભાવના...
પત્ર વ્યવહાર – શ્રી જીવદયા મંડળ
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી છે રાપર [વાગડ] કચ્છ ૩૭૦૧૬૫ શ્રી જીવદયા મંડળ-રાપર
ત. ક. શક્ય હોય તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી.
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...
यथा मृगा मृत्युभयस्य भीता उद्विग्नवासा न लभन्ति निद्राम । एवं बुधा ज्ञानविबोधितात्मा संसारभीता न ल भन्ति निद्राम् ॥ उ०चूणि ।
જેમ મૃગલા મૃત્યુના ભયથી ભયભીત ભય પામેલ અને ઉદ્વેગવાળા નિદ્રાને 8 છે પામતા નથી તેમ સજજને જ્ઞાન ધ પામેલા હોય તે સંસારથી ભય પામેલા નિદ્રાને છે પામતા નથી.
ડોલાઇટ પ્રિન્ટર્સ પ રાજપુત પરા, મહેતા એસ્ટેટ રાજકોટ