Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જિનાલયો અને જિનમૃતિ સંસાર સાગર તરવા માટેનું પરમ આલંબન છે.
–પૂ. મુનિરાજ જયદશનવિજયજી મહારાજ રે શ્રી વર્ધમાનનગર વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના ઉપાશ્ચયે ચાતુર્માસ છે છે બિરાજમાન પૂ મુનિરાજ શ્રી જયદર્શનવિજયજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું { હતું કે, આ દુષમકાળમાં જિનમૂતિ અને જિનાગમ તે ભવ્ય જીને સંસાર સાગર છે છે તરવા માટેનાં પરમ આલંબને છે. શ્રાવકોએ વિધિ મુજબ શ્રી જિનબિંબ અને જિના.
લયે ઉભા કરવા જોઈએ એ શાસ્ત્રકારેનો ઉપદેશ છે. આ ઉપદેશ મુજબ જેને જિના છે લના નિર્માણ પાછળ લખલૂંટ ખર્ચ કરતા હોય તેને કોઈ મુર્તિપૂજક સંપ્રદાયના 4 છે જેન સાધુએ કટર વિરોધ કરવાની જરૂર નથી. પોતાની શુભ ભાવનાનુસા ૨ શતાબ્દિ છે મહત્સવમાં શ્રાવકે ભલે કરોડો રૂપિયા વાપરે તેમાં કેઈએ માઠું શું કામ લગાડવું જોઈએ?
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે કેટલાક લે કે ધર્મ અને ધામિકેને છે ઉતારી પાડવાનો શોખ લાગે છે અમુક સાધુએ પણ સમજ્યા વિના તે વાતમાં ભળીને કે
હેલોલ કરે. રાખે છે. આ દેશમાં ધર્મ અને ધાર્મિકેએ પારાવાર નુકશાન કર્યું છે જે એમ કહેનારાઓને મારે પુછવું છે કે ધર્મ અને ધાર્ષિકે એ દેશને નુકશાન કર્યું છે તે 8. તમે જ કેમ ધર્મ પકડી રાખ્યો છે? તમે જ શા માટે ધાર્મિક બનવાને પ્રયન કરો છો? 8. ખરી વાત એ છે કે સાચા ધર્મ અને સાચા ધામિકેએ કદી કેઈને નુકશાન કર્યું નથી છે અધર્મ અને અધાર્મિકેથી હમેશાં દુનિયાને નુકશાન થયું છે જેઓને સારો આદર્શ બનાવતા આવડતું નથી તેઓએ બોલવા કરતા મુંગા રહેવું એજ વધારે હિતકર છે. આ - ધાર્મિકતાને ક્રમાંક કેટલા? એના માટે મુનિશ્રીએ જણાવ્યું હતું કે સાચે ધામિક હંમેશાં માનવતાના ગુણેથી મધમધત હોય રાષ્ટ્રને કદી એનાથી હાની પહોંચતી નથી જે ધાર્મિકતા માણસને ઉચ્ચ પંથે લઈ જતી હોય તેને ત્રીજા ક્રમાંકમાં મુકાય જ કેમ? અર્થ અને કામમાં લાલચુઓએ પણ ધમને પહેલો ક્રમાંક આપે છે અને અર્થ કામ ને પાછળ મુકયા છે. તે પછી ધર્મદેવને હાથમાં લઈને ફરનારા સાધુ જે એક E ધકકે ધાર્મિકતાને ત્રીજા ક્રમમાં (થર્ડ કલાસ)ઝાં હડસેલી દેતા હોય તે એ માધુને ધર્મ-છે
વિજ લાજે. ધાર્મિક ક્ષેત્રમાં રહીને ધાર્મિકતાને તેડવાને બદલે પિતાના મનગમતા છે ક્ષેત્રની પસંદગી કરીને તે ક્ષેત્રમાં તેઓ શા માટે ચાલ્યા જતા નથી ? યાદ ઘર્મમાં છે આ રહીને ધર્મને નીચે દેખાડ એ મહાપાપ છે.
સમાચાર–રાજકોટ તા. ૨-૮