Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
[ ૨૩ ] પુનર્મિલન અજના સુંદરીની શોધમાં પવનંજયે વન-જંગલની ખાક છાણી નાંખી. પણ છે કયાં ય અ જનાને પત્તો ન લાગે. આખરે હતાશ-હતાશ થઈ ગયેલા પવનંજયે ભૂત8 વનમાં લાકડાની ચિતા તૈયાર કરીને તેને સળગાવી. ઘણે દૂર આકાશમાં વિમાનમાંથી પ્રહલાદ રાજાએ ચિતાના ભડભડ બળતા ભડકાને નજરે જોયા. અને તેમના દિલમાં જાણે કે ધ્રાસકે પડયે.
છે જેન રામાયણના પ્રસંગો
- શ્રી ચંદ્રરાજ છે હાહાહા - - - - - - છે આ બાજુ ચિતા સળગાવીને પવનંજયે ચિતાની પાસે ઉભા રહીને વનદેવતાઓને ? R હયાવરાળ કાઢતા કહેવા માંડયું કે-“હે વનદેવતા! હુ કેતુમતી અને પ્રહલાદને પુત્ર છે 5 છું. દુબુદ્ધિવાળા મેં લગ્નના દિવસથી જ માંડીને નિર્દોષ એવી મહાસતી અંજનાને મેં ? છે દુઃખી-દુખી કરી મૂકી. રાવણના કામ માટે વિજયયાત્રા માટે ચાલેલા મેં તે અંજનાને છે ૪ તિરસ્કાર કર્યો, પણ ભાગ્યમે મને ભાન થયું કે મારી પત્ની અંજના નિર્દોષ છે. જે છે (તેના દિલમાં કે અન્યને સ્થાન નથી. તેથી હું તે રાત્રિએ અંજના પાસે ગયે. ( સ્વેચ્છા મુજબ તેની સાથે ક્રીઠા કરીને અને મારા આગમનની નિશાની આપીને હું ? છે માત-પિતાને ખબર ન પડે તે જ રીતે ફરી પાછે સૈન્યની છાવણીમાં પાછો આવી ગયે.
મારા સંગના કારણે તે ગર્ભવતી બની અને નિર્દોષ એવી તે અંજના ઉપર કુલટાના દેશની છે શંકા કરનારા મારા વડીલજને વડે કાઢી મૂકાઈ. વન-જંગલમાં દિવસે પસાર કરનારી ? જ તે કયાં હશે ? તે સમજાતું નથી. મારા જ અજ્ઞાનના કારણે પહેલા અને અત્યારે પણ છે છે નિર્દોષ એવું તે આવી ભયાનક દુર્દશાને પામી. બુદ્ધિ વગરના મને ધિક્કાર છે. સમુદ્ર- ૧ છે માંથી પ્રાપ્ત કરવા દુર્લભ રનની જેમ સારી કે પૃથ્વી ઉપર મેં અંજનાની શોધ કરી છે છે છતાં તે મંદભાગી–ભાગ્યહિન મને કયાંય પ્રાપ્ત થઈ નહિ. તેથી આજે હું મારા આ છે શરીરને આ સળગતા હતાશનમાં હોમી દઉં છું. જીવતા એવા મને તેના વિરહને 8 8 અનલ અંદગીભર દુસા છે. હે વનદેવતા! જો કયાં ય અંજના તમારા દેખવામાં આવી છે 8 જાય તે તેને મારે આટલે સંદેશ આપજે કે-“તારા વિયેગથી તારો પતિ અગ્નિમાં પ્રવેશીને ભસ્મ થઈ ગયો છે.”
આટલું કહીને એકદમ પ્રજવલિત થયેલી ચિતાની આગમાં ઝંપલાવવા માટે પવનંજય આકાશ તરફ ઉડ.
2