Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
(ગતાંકથી ચાલુ) અંગ્રેજો પણ આ પહાડને પારસનાથના નામે જ ઓળખતા હતા અને સર્વેયર { 1 જનરલ ઓફ ઈન્ડિયાના રેકેડમાં પણ તેને ઉલેખ પારસનાથ હિલસ તરીકે જ છે. આ છે છેલ્લી થોડી સદીઓમાં આ સ્થાનની ખ્યાતિ પાલગંજ પારસનાથ તરીકે હતી એમ બાદ- 8
શાહી ફરમાન તેમ જ સરકારી દફતરની નોંધ પરથી જણાય છે, તેનું કારણ એ છે કે છે છે આ ગિરિર જ સંબંધ પાલગંજ સાથે ઘણે ગઢ રહેલ છે. જેમ મેવાડમાં ઉદેપુરનું રાજય કેશરિયાજીનું અને એકલિંગજીનું રાજય ગણાતું તેમ પાલગંજનું રાજય પારસ- 8 નાથનું રાજ્ય ગણાતું અને તેના રાજાએ પિતાને પારસનાથ ભગવાનના સેવક માનતા. હું તેઓ પોતાની રાજયમુદ્રામાં શ્રી પાર્શ્વનાથાય નમ: એ શબ્દનો ઉપયોગ કરતા. વળી એ કાળમાં પાલગંજ એ જ ગિરિરાજની તળેટી ગણાતું. બધા સંઘ પ્રથમ પાલગંજ છે આવી, ત્યાંના રાજાને ભેટશું ધરીને જ આ મહાતીર્થની યાત્રા કરતા.
શ્રી હેમવિમલસૂરિના આજ્ઞાધારક શ્રી કમલધર્મના શિષ્ય શ્રી હંસામે વિ. સં. આ છે ૧૫૬૫ (ઈ. સ. ૧૫૦૯)માં પૂવદેશીય રીત્યપરિપાટી લખી છે. તેમાં જણાવ્યું છે કે જે
તલપટ્ટિ પાઈગુંજા ગામ, સંઘઈ જઈનઈ કીધું મુકામ.
રાય કે એ તિહાં લીધતુ જય જય રામ (૨૯) ( ૪ ૪૪૪૪૪૪૪ પૃષ્ઠ
2 શ્રી સમેત શિખર મહાતીર્થ : ઇતિહાસ જાણે અને તીર્થ રક્ષા માટે જાગૃત બની
(પ્રકરણ-૫)
શ્રી વિદ્યાસાગરજીના પ્રશિષ્ય અને શ્રી સહજસાગરજીના શિષ્ય શ્રી વિજયસાગર- 8 છે એ સંવત ૧૬૬૪ (ઈ. સ. ૧૬૦૮) આસપાસ સમેતશિખરજી તીર્થમાળા રચી હતી. છે તેમાં જણાવ્યું છે કે
દીઠ ડુંગર ફરિથી અટવી અટક ઉલાંધિ. પાલીગંજ પિરિતલહરી પામી કુશલે સંગિ સંઘપતિ ભૂપતિ ભેટિએ, ભરિભરિ ભેટણ પાત્ર અમે અ દેસા ઉરી, દૈવે ક જાત્ર
શ્રી કલ્યાણવિજયજીના શિષ્ય શ્રી જયવિજ્યજીએ સંવત ૧૬૬૪ (ઈ.સ. ૧૬૦૮) છે | માં સમેતશિખરજી તીર્થમાળા રચી છે. જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી અકબરને પ્રતિ- ૧ બંધ કરવા ગયા ત્યારે જયવિજયજી પણ તેમની સાથે હતા. આ તીર્થમાળામાં લખ્યું છે ?