Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કમળેા પ્રચારક ગેંગાની ક્ષમાપના.
અમદાવાદની કાઇ પાળમાં, પાડામાં, ખાંચામાં, શેરીમાં, એળમાં, ગલીમાં, એટલે, પાનના ગલ્લે, કે જાહેર માર્ગો ઉપર જયાં કયાંય પણ જો તમને ગેંગા જેવા જ છે આતા' આવા સુભાષિતનું શ્રવણુ થઈ જાય તે તરત જ આ ભદ્રંભદ્રને વિના સ`કાચે યાદ કરજો. કારણ કે અમદાવાદ આખાને ગે‘ગા' શબ્દની ભેટ ધરનાર હુ. જ છું, અને અમદાવાદની મહિલા મ`ડળે હવે તે ઉત્કર્ષ સાધ્યા હાવાથી તેમને દરેકને ‘એ લલ્લુભાઈ અઇ' આવે આવા ગાલ્ડન~વાકયના સુવર્ણ ચંદ્રક મે' જ અણુ કર્યાં છે. તારીખ ૩૨-૧૩-૦૯ ૧ નારાજ.
જો : આમ તો મે' દરેકને ‘એ મહાયશ !' કે એ મહાશય,' ‘એ વિડલ,’ ‘આ મુરબ્બી,' ‘આ ભાગશાળી,' ‘આ મહાભાગ આવા રત્નેાના, મણિના, કલર સ્ટોન (રત્નમણિના ના ચ`દ્રકા મારા જ વ૨દ મેઢેથી એનાયત કર્યા હતા પણ લેકને એ પસંદ પડયાં લાગતા નથી. તેના સ્પષ્ટ-સચેટ-પુરાવા એ જ છે કે-લેાકેા એકાબીનને આ એશ !' ‘બેલા સાહેબ,' મેાલે માલિક,' બેાલે પ્રભુ,' ‘આ ગુરૂ !'. આવા શબ્દના ભૂષણેાની ભેટ કરે છે.
ooooooooooooooooooo ખાટુ' ન લગાડતા હૈ। ને ?
—શ્રી ભદ્રં ભદ્ર
cocooooooooooooooo
પણ મારા ગેંગા' શબ્દએ તા અમદાવાદ આખાયમાં અને ત્યાંથી સુરત, સુ ખઇ, વાપી, વલસાડ અડધુ ગુજરાત (દુબઇની ખબર નથી હાં ભઇ) એ આખી લાઇન ઉપર તરખાટ માવી મૂકયેા છે. આથી મને નવાઈ લાગી કે-મારા સુદર શબ્દ ચંદ્રકને ના પસંદ કરનાર લેાકેા જ મારા આવા અસુંદર શબ્દ પ્રયોગને કેટલા બધાં ઉમળકાથી વધાવી રહ્યુ છે. આ હા હા ! સારા કરતાં ખરાબ સ‘સ્કારાની અસર જલદ અને જલ્દી થાય છે તેવુ મને આ પ્રસંગ ઉપરથી તત્ત્વજ્ઞાન મળ્યું, મને મળેલા તત્ત્વજ્ઞાનથી જ પ્રેરાઇને જાહૂઁ પહેલાં સંસારના સુખેા માટે ધમ ન થઇ શકે આવી વાતાનું દિવ્ય દર્શાન કરાવનાર લેકેએજ હવે અસરકારક રામબાણ ઇલાજ જેવા શાસ્ત્ર વિરૂધ સ`સારના સુખા માટે વ ના થાય તેા શું પાપ થાય ?? આવા ગેંગા' જેવા વાકયેાના રત્નચાંદ, મણિ-ચાંદ, સાનુ-ચાંદ, રૂપુ-ચાંદ, જસત, ચંદ્રક, સીસા-ચંદ્રક, લેાખંડ ચાંદ, તાંબા-ચંદ્ગક સ્ટીલ, એલ્યુમિનિયમ-ચંદ્રકાની ઠેક-ઠેકાણે પ્રભાવના-લાણી કરવા માંડી છે. પછી તા સંમેલનના સજ્જનાએ આ ‘ગે’ગા-ભારતીની’ સત્પ્રેરણાથી પ્રેરાઈને ધ્રુવદ્રવ્ય થી પૂજા કરવાની, ગુરૂપૂજન સાધુ-સાવીના કામમાં લેવાની' એવી તેા કે કે આકાશવાણી