Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક : ૧-૨-૩ તા. ૩૦-૮-૪
: ૧૪૧
સારૂં' ખાવાનુ` મત્યુ', ખુશી થતા આવતા હોય અને કોઇ તગડો તેને મારીને બધુ` પડાવી લે તે શું કરે ? આપણે તેને સુખી કરવા ઇચ્છયે પણ તે બિચારા સુખી થઇ શકયે। નહિ. માટે સુખી કરવા ઇચ્છીએ તે પણ સુખી કરી શકીએ નહિ તેવું પણ બને ને? આપણું હું. નહાર ન થાય, દયાના પરિણામ ચાલી ન જાય માટે દુ;ખીને મદદ કરવી, દુ:ખ દૂર કરવા પ્રયત્ન જરૂર કરવાના છે. પણ મારૂ ખાઇને તે દોડતા થાય તેમાં રાજી થવા જેવું નથી. તેમના સુખની પ'ચાતમાં પડવા ગયા તા ઘણી હાળીએ સળગશે.
ભગાનના જે ભગત બન્યા તેને કહેવુ ન પડે કે, 'દર્શન ખાલી હાથે ન થાય! પૂજ પારકી સામગ્રીથી ન થાય!! છતી શક્તિએ આછી શક્તિ ન વપરાય !!! ભગવાનની પૂજામાં સારામાં સારા ફળ-નૈવેદ્ય મૂકવા જોઇએ. તેના પૈસા ઉપજાવવાના છે. તે બધુ દેવદ્રવ્ય છે.
આગળ અમે જોયુ છે કે, તમારા જેવી સામગ્રી નહિ હૈ।વા છતાં પણ વૃદ્ધ ડેશીએ સ થયા માટે અખ`ડ ચેખા વીણતી. લેાટી કે કળશમાં દૂધ રાખતી. આજે આ જોવા મળે ? આજે તા એવુ' કહેનારા મળે કે, દેરાસરનુ વાપરવામાં શુ' વાંધા ? બધાની બુધ્ધિ ફરી ગઇ છે. તેમાં જો અમે ય સંમત થઈ જઈએ તો તમે બધા તારાજી રાજી થવાના છે. ઉપદેશકાએ બહુ જ સાવચેત થવા જેવુ' છે અને આ વાત ભારપૂર્વક સમજાવવાની છે. નહિ તા આ બધા વાણીયા પાતાના ઘરનું વાપરવુ' ન પડે, માટે અમારા પગ દાબતા દાખતા અમારી સમતિ લઇ જશે જે સાધુએ તેમાં આવી ગયા તેમના તે દા'ડા ઊી ગયા છે. પેતે ય ડુબશે અને અનેકને ડુબાડશે.
પાત ની જ સામગ્રીથી ભગવાનની પૂજા-ભકિત કરવાનું મન કેને થાય ? મારી સામગ્રીને વધુમાં વધુ ધ'માં ઉપયેગ થાય તે જ સફળ છે આવુ માને તેને, તમારે રાજ એક સાધિમ કને જમાડીને જમવાના નિયમ ખરો ? જો બધા આ નિયમ કરે તા એક સાધર્મિક ભુખ્યા સૂવે ખરા ? જે રાજ શેાધી શેાધીને સાધમિકને જમાડે તે તે પણ સાચા જિનના ભકત બની જાય! સુદેવની પૂજા-ભકિત કરવા છત', સદ્ગુરુને સાંભળવા છતાં અને ધર્માં કરવા છતાં ય હજી તમે કેારાને કારા કેમ છે? દુઃખ વેઠવુ' નથી અને સુખ બધા જ જોઇએ છે તે મનાવૃત્તિ જીવતી છે માટે.
‘દુઃખ વેઠવા જેવુ' છે, સુખ છેાડવા જેવુ છે' આ આજ્ઞા સમાયા વિના દુનિયાનુ કાઈ પ્રક્ષણ કામ લાગે તેવુ' નથી. આ શિક્ષણ દુનિયાની કોઇ સ્કુલમાં મળે તેવુ નથી. તમે બધા જો શ્રાવક થઈ જાવ, ધર્માભા થઇ જાવ, ધર્માંના ખપી થઈ જાવ તે તમારા ઘરમાં મળે તેવુ છે. પછી તેવા જીવે મહાસ તાષી બની જાય ખાવા કરતાં ખવરાવવામાં આનંદ માને, સુખમાં જાત ગૌણુ અને દુઃખમાં જાત પહેલી કાય.