Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- -
-
-
૧૪૨ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણ પાસિકાઓ વિશેષાંક
તમને તમારી “મા”ના વર્તનથી પણ આ શિક્ષણ ન મલ્યું ? પિતાના સુખનો { ભેગ આપી, દુ:ખ વેઠી મેટા કર્યા તે ખબર છે ને? જો નાના છોકરાને માટે કરવામાં છે કે, માત્ર પોતાના જ સુખમાં લીન રહે તે છોકરું મરી જાય, પણ બધા કામ પડતા છે મૂકી મા છોકરાનું જ ધ્યાન રાખે,
ભગવાને પણ આત્માના માટે શીખવ્યું કે દુઃખ વેઠતા શીખે, સુખ છેડતા શીખો. છે આ જ મોટામાં મોટે ઉપકાર છે. ભલું પણ આ જ દશામાં થાય. શું વિચાર છે?
તમારે ઘરને ખર્ચો કેટલા? અંગત ખર્ચે કેટલે ? અને ધર્મને ખર્ચો કેટલે ? છે આજે સાધારણના ફાળા કેમ કરવા પડે છે ? કેઈને ભેગ આપવાનું મન નથી માટે છે ૧ ગામમાં ઘર કેટલાં અને મંદિર કેટલાં? બધાના ઘર બરાબર ચાલે અને મંદિર એક છે હોય તે ય તેમાં બધી ગરબડ ચાલે ! { આગળ દેવદ્રવ્ય અને જ્ઞાન દ્રવ્યની જેમ સાધારણના ય ભંડાર રહેતા. પોતાની તે શકિત મુજબ પોતાના દ્રવ્યથી પૂજા કરનારા પણ રજ સાધ. રણમાં કાંઈને કાંઈ નાખતા છે જેમ મંદિર–ઉપાશ્રયના દર્શન કરે તેમ સાધારણના ભંડારના દર્શન કરતાં. તેને ઉપ* યોગ સુખી માણસે કરતા નહિ જ્યારે કાંઈ આપત્તિ આવે, આસમાની સુલતાની થાય છે ત્યારે તેને ઉપયોગ કરવાને-તેમ માનતા. છે. વર્ષો પહેલાની મેં અનુભવેલી વાત છે. એક ગામમાં શ્રી સંઘે નિય કર્યો કે, છે દેવદ્રવ્યની ટીપ કરવા આવે તેને મંદિરનું દેવદ્રવ્ય થોડું-થોડું આપવું. પણ જેટલું છે
મંદિરનું આપીએ તેટલું સંઘનું પણ આપવું. ત્યારે ત્યાંના આગેવાને કહ્યું કે, સંઘનું 1 છે જે આપો તેમાં અધું મારૂં અને અર્ધ સંતનું આપવું. તે આગેવાનને પૂછયું કે આ છે
ઠરાવ કેમ કર્યો? તે કહે કે, લોકોની ભાવના પણ ઓછી થાય છે, શકિત પણ એછી { થાય છે. મંદિરનું બધું ખાલી કરીએ તે ઠીક નહિ માટે આ ઠરાવ કર્યો. અમે નહિ ! & કરીએ તે કેણ કરશે ? જે દરેકે દરેક ગામના સુખી લેકે બરાબર આંક મૂકે, તે છે. * મધ્યમે તે છલકાવી દે તેવા છે. તમે બધા શાણું થાવ તે કાલથી સુધારો થઈ જાય. ૪
આ ઉત્સવ તે પૂરી થયે. ભગવાન ગાદીએ પણ બેસી ગયા. “દુઃખ વેઠવા જેવું { છે, સુખ છોડવા જેવું છે' આ આજ્ઞા હવામાં બેસી જાય તે છવાય પણ સુખે, મરાય પણ સુખે, પરલેક પણ સુંદર બને અને મુક્તિ છેટી નથી. પછી તે શ ત મુજબ ભકિત કર્યા કરે. જેના હૈયામાં ભગવાનની આજ્ઞા રૂપી ભકિત હોય તે સુખી કે દુઃખી બેય સદ્દગતિમાં જવાના. આપણે ત્યાં દુઃખી માત્ર દુર્ગતિમાં જ જાય અને સુખી જ
સદૃગતિમાં જાય તેવું નથી. સારી રીતના જીવવું અને સારી રીતના આનંદથી મરવું છે તે આપણા હાથમાં છે. ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવી, સૌ જયાં ભગવાન ગયા ! છે ત્યાં વહેલામાં વહેલા પહોંચે તે ભાવના રાખી પૂર્ણ કરવામાં આવે છે.
આ
S