Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : ૭ : અંક ૧-૨-૩ :તા. ૩૦-૮-૯૪
: ૧૩૯
જાય તા શકિતવાળા સાધુ થાય, શિકત ન હોય તે શ્રાવક થાય. વ્રત-તપ-જપ આદિ કરવાની પણ રકિત ન હોય તે ભાવના ભાવે, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખે અને પેાતાની ખામી જૂએ, સમજાય છે તે કે–સાધુ, શ્રાવક, સમકિતી, સમિકત પામવાની ભાવનાવાળા માર્ગાનુસારી જીવા ભગવાનના શાસનમાં આવે. તે બધાને શુ. જેઈએ ? સમકિત વગરના કહે સમકિત જોઈએ, સમકિતી જીવા કહે દેશવિરત જોઇએ, કેશવરતિવાળા કહે કે સવવતિ જોઇએ. બધા કહે કે અમારે મેક્ષ જ જોઇએ. તેમાં કાઈ દુ:ખની ફરિયાદ કરવાવાળા અને સસારના સુખની ભીખ માગનારા હોય ? દુ:ખમાં રાનારા હાય ' સુખમાં પાગલ બનેલા હોય ? દોષ દૂર ન કરે તેા ગુણ આવે?
મારે કોઈને દુઃખ થાય તેમ કરવું નથી' આવા નિય બધા કરે તેા જગતમાં કેઇને ઉપદ્રવ થાય ખરા ? જગતને નિરૂપદ્રવ કરવુ. હોય તે શાસ્ત્રનું આ વચન જ પાષક છે. જાતને કૈાઇ સુખી કરી શકયુ" નથી, અસાધ્ય રોગામાં સારામાં સારા ડોકટરો ય હાથ ખ'ખેરી લે છે. ઔષધ શેાધવા કેટલા જીવાના વિનાશ કરે છે. તેની અનુમાઇનાના પણ પાર નથી. તેવા બધા સુખી થાય ખરા ? બીજાને દુ:ખી કરનારા કયારે ય સુખી હાય નહિ.
આશના સસ્કારને પામેલા કહેતા કે, મારા સુખ માટે મારે કોઈને ય દુ:ખ દેવાય નહિ. એક કાઢથી નીતરતા માણસ હતા તેણે કઇએ ઉપાય બતાવ્યા કે, કાળા નાગને પકડી, માટલામાં મૂકી તેને અગ્નિમાં રાખી મારી નાખે અને તેની રાખ શરીરે લગાવે તે આ કોઢ મટી જાય. આ સાંભળતા જ પેલેા કડપી ઊઠયા કે, આવા ઉપાય ! મારી જાતને સુખી કરવા બીજાને જીવતા સળગાવુ. ના નહિ બને.' કેટલા મળે ?
આવા જીવે
આજે માટા ભાગને બીજાના દુઃખે દુ:ખ નથી, બીજાના સુખની ઈચ્છા ય નથી. આવાને સુખી કાણુ કરે ? માત્ર શાંતિ મેાલવાથી બધાને શાંતિ ન થાય. આગળના દુઃખી, સુખીને જોઇ કહેતા, પુણ્યશાલી જીવા છે. સારૂ કરીને આવ્યા માટે અહી. સુખી છે, અહી. પણ સારૂ કરે છે માટે ભવિષ્યમાં પણ સુખી થવાના છે. સુખી તેમનું સન્માન કરતા, દુઃખ દૂર કરતા. આજે બધાને એ શિક્ષણ આપ્યુ કે, દુ:ખી સુખીને જોઈ આંખા બાળે છે, હું યુ માળે છે, ગાળા ઢે છે. સુખી તેમના તિરસ્કાર કરે છે. બંને પરસ્પર લઢે છે. સવર્ણો અને અવર્ણોને લઢાવનાર તમારી સરકાર છે. શિક્ષણ જ ઊંધું આપ્યુ.. બધાની શાંતિ હરાઇ ગઇ. પરસ્પર કાઇને વિશ્વાસ રહ્યો નથી, આગળ જે ભાઇચાર હતા. સ'પ હતા તેમાં આ લેાકાએ અગ્નિ મૂકયા. આજે જગતમાં હુંયાના સુખી ભગવાનના માર્ગને સમજેલા વિના કોઈ જ નથી.