Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શમણે પાસિકાઓ વિશેષાંક મંદિર કાર્ય તરફ દોરાયા છે તે કેટલું વિચાર પૂર્ણ છે. તે વયે વિચારી જે.જે. મને ! ' લાગતી શાસ્ત્રીય પદધતિના અનુસારે દેવદ્રવ્યની વ્યવસ્થા અને પૂજાની વિવિ તમને ન છે લખી જણાવી છે તે તમારે શાસનના બીજા ગીતાર્થ આચાર્યોની તે વિષયમાં સંમતિ છે લેવી જોઈએ કે જેથી જેન સંઘમાં ખોટ ઉહાપોહ કે કલહ ઉપસ્થિત થવા ૫ મે નહિ,
દેવદ્રવ્ય અંગે ઠરાવ કરતા પહેલાં ઉપરની બાબતમાં સુધારણ કરવાનું અત્યંત { આવશ્યક છે એ ન થાય ત્યાં સુધી તે માગે કાંઈપણ કરવાથી દેવદ્રવ્યનો ઉપર જણાવેલા ક્ષેત્રોમાં ઉપયોગ થવાને પ્રબળ ભય ઉભું થાય છે. ધર્મ સાધવામાં ઉજમાળ બનવું.
પદ્મ વિજયના ધર્મલાભ મુંબઈમાં આજથી ૪૦ વર્ષ પૂર્વે એક મધ્યસ્થ સંધ નામના સંઘની સ્થાપના થઈ છે હતી, એ અરસામાજ એ સંધ ઉપર લખાયેલે પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી
મહારાજને પત્ર ઉપર આવે છે તે તમે સહુએ વચ્ચે. એ પત્રમાં શેઠ મોતીશા લાલ| બાગ જેન ચેરીટીઝ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને તેઓએ તા. ૧૧-૧૦-૧૯૯૧ ની મીટીંગમાં કરેલા 8 ઠરાવને જવાબ છે.
તે ઠરાવ નીચે મુજબ છે.
ઠરાવ-દેરાસરજીમાં આરતી પૂજા વગેરેનું જે ઘી બોલાય છે તે ઘીની ઊપજની આ આવકમાંથી સં. ૨૦૦૯ ના કા, સુ-૧ ને બુધવાર તા. ૩૧-૧૦-૫૧ થી નીચે મુજબના ઠરાવ પ્રમાણે તેની વપરાશ કરવાને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે.
દેવદ્રવ્યના પ્રકાર અંગે શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી પ્રણને “સંબધ પ્રકરણની ૧૬૩ ૪ છે વગેરે ગાથાઓમાં જે વ્યાખ્યાઓ કરી છે તેમાં ચૈત્ય દ્રવ્યના ત્રણ પ્રકારો પૂજા, નિર્માલ્ય છે છે અને કલ્પિત એમ દર્શાવે છે. કલ્પિત આચરિત દ્રવ્ય કે જેમાં જિનેશ્વરની ભકિત માટે છે { આચરેલા સશાસ્ત્રીય જેવાં કે પૂજા, આરતી આદિ સાધનોની બેલી દ્વારા જે અ વક થાય છે છે તે દ્રવ્ય આચરિત-કહિપત દ્રવ્ય ગયું છે. અને તેવું દ્રવ્ય રીત્ય સંબંધી કાર્યમાં, છે 8 ગોઠીના પગારમાં, કેસર, સુખડ આદિ સર્વ કાર્યમાં તથા શ્રી જિનેશ્વરના અલંકારે છે વગેરે બનાવવા માટે વાપરી શકાય છે એમ દર્શાવ્યું છે તે ઉપર મુજબની વપરાશમાં ઘીની બેલીની ઊપજની જે આવક થાય તે આવકમાંથી આવી બાબતે અંગે ખર્ચ કરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવે છે.
આ ઠરાવના પ્રત્યુત્તરમાં પૂજ્યશ્રીએ આ ઠરાવ અંગે પિતાને કેઈપણ પતિભાવ છે આપતા પહેલાં મુંબઈના તે કાળનાં સંઘે અને ટ્રસ્ટને વહીવટ લક્ષમાં આવ્યું ત્યારે છે