________________
ખંડ ૧ લે
એમનું વય તેર વર્ષનું હતું તે વખતન આ પ્રસંગ છે. તેર વર્ષની એક કિશોર પાણીદાર ઘડીની લગામ કાબુમાં રાખી એના ઉપર સવાર થઈ એ પવનપાંખાળીને દોડાવતો દોડાવતે દૂર દૂર સંચરે એ કુમળા કિશોરમાં કેટલી તાકાત હશે તે કલ્પી લ્યો.
આજના કિશેરમાં અને યુવકેમાં સ્ત્રણ આવી ગયું છે. જીવનની રહેણી કરણીમાં મર્દાનગીને બદલે નાજુકતાએ પ્રવેશ કર્યો છે. આજના કેટલા જુવાનો આવી માણકીઓ ઉપર સવાર થઈ છવનની સાચી મજ માણે છે ? આજે તો એ સ્થળ સાયકલ લીધું છે. માનવજીવનમાં અજબ પરિવર્તન થઈ રહ્યું છે પણ એ પરિવર્તન માનવીને કયી દિશાએ ઘસડી જાય છે તે જોવું જોઈએ. આત્મા અને દેહના ઉત્કર્ષ માટે જ માનવીના જીવન પ્રયત્નો હોવા જોઈએ જેથી દેશ અને પ્રજને કંઈક જીવનતો સાંપડે.
વિજ્યાદશમીના એ ધન્ય દિવસે બેચરદાસ ઘડીને નદીએ નવરાવવા વાઈ ગયો હતો. પાછા ફરતાં ઘોડી ચમકી અને ચાલતાં બે લાતો મારી. અને ઘડીની લાત વાગે તો શું પરિણામ આવે એ તો સહેજે કલ્પી શકાય એવી વાત છે. એક લાત બહેચરદાસના મને વાગી અને બીજી છાતી ઉપર. છાતીમાં તે એવી સજજડ ચોટ લાગી કે એ કિશોર મુનિ થઈ જમીન ઉપર પડકાઈ પડ્યો. એના ગુરૂજી લખુભાઈનાં ધર્મપત્ની–ગુરૂપની તે વખતે નદીએ કપડાં ધોતા હતાં. પિતાના વહાલસોયા વિવાથીની અવદશા જોઈ તેઓ દોડી આવ્યાં અને કિશોરને પોતાના બાળામાં લીધા. ઘેડી દોડીને સીધી અમથાલાલની દુકાને જઇ પહોંચી અમથાલાલ સમજી ગયા કે નકકી ઘડીએ કંઈ તોફાન કર્યું છે,
બધા લોકો નદી કિનારે જમા થયા હતા. અમથાલાલ પણ આવી ગ્યા. તેઓ બરાદાસ ઘેર લઈ ગયા. આ ગામમાં હાહાકાર થઈ