________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
૧૫
આચાર કુળને જણાવે છે, ભાષા દેશને જણાવે છે, સંભ્રમ સ્નેહને બતાવે છે, ભેાજન દેહને બતાવે છે.” ૧૨ આ ગાઢ દુઃખમાં ખીજો કાણુ સહાય કરદ્મ માટે આવે ? આવી રીતે તે ખાળાનુ વચન સાંભળીને વીરસેન રાજા, તે બાળાની પ્રશ'સા કરીને, તે મનોહર બાળાને આગળ કરી, વન એળગી તે સેાપાનપ`ક્તિ ઉપર થઇને જાળીના દ્વાર માગે વાવની અંદર આવ્યેા. ફરીથી તે વાવમાં સ્નાન કરીને વાવની બહાર નીકળ્યેા.
રાજાને સૈન્યને સમાગમ
તે વખતે રાજાની પાછળ નીકળેલું સવ સૈન્ય ત્યાં આવ્યું. રાજાનું દન થવાથી જીવિત પ્રાપ્ત કર્યુ” હાય તેમ સવે મસ્તક નમાવી કહે છે કે-“હે સ્વામી ! સુભટના સમૂહને છેડીને શિકારી પશુએથી વ્યાપ્ત આ ભયંકર વનમાં મૃગ નિમિત્તે આપે એકલા નીકળવું ચેાગ્ય નથી. તમારા જેવા, પુરુષાના મુકુટમણ જેવા પુરુષાનું યત્નથી રક્ષણ કરવુ જોઇએ. કારણ કે ઉત્તમ પુરુષા દરેક સ્થળે મળતા નથી. કહ્યું છે કે-
सेले सेले न माणिक, मोत्तिय न गए गए । साहवो न हि सव्वत्थ, चंदणं न वणे वणे ॥ १३ ॥
દરેક પ તા ઉપર રત્ન હાતાં નથી, દરેક હાથીમાં મેાતી હાતાં નથી, સર્વ જગ્યાએ સજ્જના હાતા નથી. દરેક વનમાં ચંદન હેાતું નથી.” ૧૩