________________
अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः । । सुगृहीतनामधेयश्रीविजयसिद्धिसूरीश्वरेभ्यो नमः। स्वाध्यायग्रन्थसन्दोह: सार्थः
છે શ્રી વિનcરતોત્રમ્ (વિનયાદિ ગુણવાળા યોગ્ય આત્માને ઓછામાં ઓછાં ત્રણ આયંબિલ કર્યા પછી આ સ્તોત્રને વાંચવા ભણવા માટે અધિકારી કહ્યો છે.)
आद्यन्ताक्षरसंलक्ष्य-मक्षरं व्याप्य यस्थितम् । अग्निज्वालासमं नाद-बिन्दु-रेखासमन्वितम् ॥१॥ अग्निज्वालासमाक्रान्तं, मनोमलविशोधनम् । देदीप्यमानं हृत्पने, तत्पदं नौमि निर्मलम् ॥२॥
અર્થ–પહેલા અને છેલ્લા (અહુ) અક્ષરોથી જે ઓળખાય છે, તેની વચ્ચે સર્વ અક્ષરે રહેલા હોવાથી જે સર્વ અક્ષરેમાં વ્યાપક રહેલું છે, અને જે અગ્નિની જવાલા સમાન, નાદ એટલે અદ્ધચંદ્રાકાર (), બિન્દુ અને રેખા. (રેફ) (-) થી સુશોભિત છે (૧)
અગ્નિની જવાલાની જેમ હૃદયકમળમાં વ્યાપીને રહેલું તે “હું પદ મનના સર્વ મેલની શુદ્ધિ કરનારું છે, તે દેદીપ્યમાન અને નિર્મળ “ હેં' પદને હું નમસ્કાર કરું છું. (૨)