________________
૪૪૨
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ तस्मादावश्यकैः कुर्यात् , प्राप्तदोषनिकृन्तनम् । यावन्नाप्नोति सद्धयान-मप्रमत्तगुणाश्रितम् ॥३१॥ चतुर्थानां कषायाणां, जाते मन्दोदये सति । મસ્ત્રમાદ્દીનવા-જમો મહાવ્રતી પુરા नष्टाशेषप्रमादात्मा, व्रतशीलगुणान्वितः । ज्ञानध्यानधनो मौनी, शमनक्षपणोन्मुखः ॥३३॥ सप्तकोत्तरमोहस्य, प्रशमाय क्षयाय वा। सद्धयानसाधनारम्भ, कुरुते मुनिपुङ्गवः ॥३४॥ युग्मम् ॥
તે કારણથી સાધુએ જ્યાં સુધી અપ્રમત્ત ગુણસ્થાનકના બળે પ્રાપ્ત થનારું (નિરાલમ્બન ધર્મધ્યાન) પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રાપ્ત થતા દેવસિક વિગેરે અતિચારેને છેદ સામાયિકાદિ આવશ્યક ક્રિયાઓના બળે કરે જોઈએ. (૩૧)
(એમ કરતાં જ્યારે) ચેથા (સંજવલન) કષાયને ઉદય મન્દ થાય ત્યારે પ્રમાદને અભાવ થવાથી મહાવતી એ મુનિ અપ્રમત્ત બને છે, (અર્થાત્ એ અવસ્થાને અપ્રમત્ત ગુણસ્થાનક કહેવાય છે.) (૩૨)
એમ જેણે સઘળા પ્રમાદેને હટાવી દીધા છે, પાંચ મહાવ્રત અને અઢાર હજાર શીલાલ્ગ ગુણેથી જે યુક્ત છે, એ આગમના અભ્યાસ રૂપ જ્ઞાન અને એકાગ્રતારૂપ ધ્યાનરૂપ ધનવાળે, મૌની મહામુનિ ઉપશમ ભાવ અથવા ક્ષપક ભાવની સન્મુખ થએલો દર્શન સણક પછીના (બાર કષાય અને નવ નેકષાય રૂપ એકવીશ પ્રકૃતિરૂ૫)