________________
ગુણસ્થાનક્રમારેહ
अस्तित्वान्नोकषायाणा-मत्रार्त्तस्यैव मुख्यता | ત્રાજ્ઞાધામનોવત-ધર્મધ્યાનસ્થ ચૌળતા ।।રા
यावत्प्रमाद संयुक्त-स्तावत्तस्य न तिष्ठति । धर्मध्यानं निरालम्ब - मित्यूचुर्जिन भास्कराः ॥२९॥ प्रमाद्यावश्यक त्यागा - निश्चलं ध्यानमाश्रयेत् । योऽसौ नैवागमं जैनं, वेत्ति मिथ्यात्वमोहितः ॥३०॥
૪૪૧
આ પ્રમત્ત ગુણસ્થાને હાસ્યાદિ (નવ) નાકષાયાના ઉદ્ભય હાવાથી જીવને આત્ત (અને ઉપલક્ષણથી રૌદ્ર) ધ્યાનની મુખ્યતા હાય છે અને આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન વિચયરૂપ ચાર આલમ્બનેાવાળા ધર્મધ્યાનની ગૌણતા હોય છે. (૨૮)
જ્યાં સુધી મુનિ પ્રમાયુક્ત છે, ત્યાં સુધી તેને નિરાલમ્બન (ઉત્કૃષ્ટ) ધર્મધ્યાન થતું નથી (કારણ કે પ્રમત્ત ગુણસ્થાનકે સાલમ્બન (મધ્યમ) ધર્મધ્યાનની પણ ગૌણુતા હાય છે) એમ શ્રી જિનેશ્વરરૂપી સૂર્યાએ પ્રકાશ્યું છે (કહ્યું છે.) (૨૯)
જે પ્રમાદી (પ્રમત્ત ગુણસ્થાનકે વર્તતા પણ) આવશ્યક અનુષ્ઠાનાના ત્યાગ કરીને નિશ્ચલ (નિરાલમ્બન) ધ્યાનના આશ્રય કરે છે તે મિથ્યાત્વથી મૂઢ મુનિ જૈનાગમને જાણતા નથી (અર્થાત્ અજ્ઞાની છે, કારણ કે–જ્ઞાનીએ તા વ્યવહારપૂર્વક નિશ્ચયને સાધે છે.) (૩૦)