Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai
View full book text
________________
कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता
॥अन्ययोगव्यवच्छेदिका ॥ अनन्तविज्ञानमतीतदोष
मबाध्यसिद्धान्तममर्त्यपूज्यम् । श्रीवर्द्धमानं जिनमाप्तमुख्यं,
स्वयम्भुवं स्तोतुमहं यतिष्ये ॥१॥ अयं जनो नाथ तव स्तवाय,
गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवाद
मेकं परीक्षाविधिदुर्विदग्धः ॥२॥ गुणेष्वसूयां दधतः परेऽमी,
___ मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि संमील्य विलोचनानि,
विचारयन्तां नयवर्त्म सत्यम् ॥३॥ અનન્ત જ્ઞાનના ધારક, દેષોથી રહિત, જેનું સિદ્ધાન્ત અબાધ્ય છે, દેવતાઓને પૂજનીય, યથાર્થ વક્તાઓમાં પ્રધાન અને સ્વયંભૂ એવા શ્રી વર્ધમાન સ્વામિની સ્તુતિ ४२वाना हुं यत्न ४२रीश. (१) - હે નાથ! પરીક્ષા કરવામાં પોતાને પડિત સમજનારો એ આ જન (હેમચન્દ્રાચાર્ય) આપના બીજા ગુણેની સ્તુતિ કરવા માટે સ્પૃહાવાળે તે છે જ, પરંતુ આપને પ્રધાન યથાર્થવાદ રૂપ ગુણનું વિગાહન કરે. (૨)

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606