________________
પ૧
અન્યયોગવ્યવદિકા मायोपदेशात् परमर्म भिन्दन् ,
अहो विरक्तो मुनिरन्यदीयः ॥१०॥ न धर्महेतुर्विहितापि हिंसा,
नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्रघातान्नृपतित्वलिप्सा
सब्रह्मचारिस्फुरितं परेषाम् ॥११॥ स्वार्थावबोधक्षम एव बोधः, ......
પ્રશિક્તિ નાથવાથી તુ परे परेभ्यो भयतस्तथापि,
प्रपेदिरे ज्ञानमनात्मनिष्ठम् ॥१२॥ આ એક આશ્ચર્ય છે કે પિતાની મેળે જ વિવાદરૂપી પિશાચને પરવશ પડેલા તથા વિતષ્ઠાવાદ કરવાની પડિ– તાઈથી અસમ્બદ્ધ પ્રલાપ કરનારા આ લોકને વિષે છળ, જાતિ અને નિગ્રહસ્થાનને ઉપદેશ આપી બીજાઓના નિર્દોષ હેતુઓનું ખણ્ડન કરવાનું કહેનારા એવા ગૌતમ મુનિને પણ વિરક્ત અને કાણિક માનવામાં આવે છે. (૧૦)
વેદ વિહિત હિંસા ધર્મનું કારણ નથી, અન્ય અર્થ માટે બતાવેલો ઉત્સર્ગ અન્ય અર્થ માટે અપવાદ બની શકતું નથી. છતાં અન્ય લોકોનું તે પ્રકારે માનવું એ પોતાના પુત્રને મારીને રાજા બનવાની ઈચ્છા સમાન છે. (૧૧)
જ્ઞાન પિતાને અને અન્ય પદાર્થોને પણ જાણી શકે છે. અન્યથા કેઈ પણ પદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ. છતાં