________________
પ૪
સ્વાધ્યાય ગ્રન્થસાહ कृतप्रणाशाकृतकर्मभोग-भवप्रमोक्षस्मृतिभङ्गदोषान् । उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छ-त्रहो महासाहसिकः परस्ते
૨૮ सा वासना सा क्षणसन्ततिश्च, नाभेदभेदानुभयैर्घटेते । ततस्तटादर्शिशकुन्तपोत-न्यायाचदुक्तानि परे श्रयन्तु ॥१९॥ विनानुमानेन पराभिसन्धि-मसंविदानस्य तु नास्तिकस्य । न साम्प्रतं वक्तुमपि क्व चेष्टा, क्व दृष्टमात्रं च हहा प्रमादः
૨|| આપના પ્રતિપક્ષી ક્ષણિકવાદી બૌદ્ધ લોકે ક્ષણિક વાદને સ્વીકારીને કૃતપ્રણાશ દોષ, અકૃતકગ દેષ, ભવભક્શ દેષ, મુક્તિભર્ગે દોષ અને સ્મરણભક્શ દેષ વિગેરે અનુભવ સિદ્ધ દેશોની ઉપેક્ષા કરીને પિતાને મત સ્થાપન કરવા માટે મહાનું સાહસ કરે છે તે ખરેખર આશ્ચર્ય છે ! (૧૮)
વાસના અને ક્ષણસન્તતિ પરસ્પરભિન્ન, અભિન્ન અને અનુભય એ ત્રણ ભેદમાંથી કોઈ પણ ભેદે સિદ્ધ થતી નથી. જેવી રીતે સમુદ્રમાં વહાણના આશ્રયથી ઉડેલું પક્ષી સમુકને કિનારે નહિ દેખવાથી વહાણ ઉપર જ પાછું આવે છે, તેવી રીતે ઉપાયાન્તર નહિ હોવાથી બૌદ્ધલોકે અન્ત આપના જ સિદ્ધાન્તને આશ્રય લે છે. (૧૯)
અનુમાન વિના બીજાના અભિપ્રાયને નહિ સમજી શકનારા ચાર્વાક લોકોએ બલવાની ચેષ્ટા કરવી, એ પણ યુક્ત નથી. કયાં ચેષ્ટા અને ક્યાં પ્રત્યક્ષ ? એ બે વચ્ચે ઘણું