________________
અન્યવેગવ્યવદિકા
૫૭ नैकान्तवादे सुखदुःखभोगौ, न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनै, परैविलुप्तं जगदप्यशेषम् ॥२७॥ सदेव सत् स्यात् सदिति त्रिधार्थों, मीयेत दुर्नीतिनयप्रमाणैः । यथार्थदर्शी तु नयप्रमाण-पथेन दुर्नीतिपथं त्वमास्थः ॥२८॥ मुक्तोऽपि वाभ्येतु भवं भवो वा, भवस्थशून्योऽस्तु मितात्मवादे । षड्जीवकायं त्वमनन्तसंख्य-माख्यस्तथा नाथ यथा न दोषः
૨Sા. अन्योन्यपक्षप्रतिपक्षमावाद् , यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् , न पक्षपाती समयस्तथा ते ॥३०॥
એકાન્તવાદમાં સુખદુઃખને ઉપગ ઘટી શકતે નથી. પુણ્ય પાપ તથા બન્ધ મેક્ષની વ્યવસ્થા પણ ઘટી શકતી નથી. ખરેખર ! એકાન્તવાદી લોકેએ દુર્નયવાદમાં આસક્તિ રૂપ ખડ્ઝથી સંપૂર્ણ જગતને નાશ કર્યો છે. (૨૭)
પદાર્થ સર્વથા સત્, સત્ તથા કથંચિત્ સત્ છે. એ રીતે પદાર્થોનું જ્ઞાન અનુક્રમે દુનય, નય અને પ્રમાણ માગ વડે થાય છે. કિન્તુ હે ભગવન્! યથાર્થદર્શ એવા આપે ન માગ અને પ્રમાણમાર્ગ વડે દુર્નયવાદનું નિરાકરણ કર્યું છે. (૨૮)
- જે લોકો જીવને અનન્ત નહિ માનતાં પરિમિત સંખ્યાવાળા માને છે, તેઓના મતે મુક્ત જીએ સંસારમાં ફરી જન્મ લેવો જોઈએ અથવા તે આ સંસાર એક દિવસ જીવથી ખાલી થઈ જ જોઈએ. પરંતુ હે ભગવન્! આપે છકાયના જીને તેવી રીતે અનન્ત સંખ્યાવાળા પ્રરૂપ્યા છે કે જેથી આપના મતમાં ઉપરોક્ત દેષ આવી શકતો નથી. (૨૯)