________________
અન્યયેાગવ્યવસ્મૃદ્ધિકા
प्रतिक्षणोत्पादविनाशयोगि- स्थिरैकमध्यक्षमपीक्षमाणः । जिन ! त्वदाज्ञामवमन्यते यः, स वातकी नाथ ! पिशाचकी વા રા
अनन्तधर्मात्मकमेव तत्त्व - मतोऽन्यथा सत्त्वममूपपादम् । इति प्रमाणान्यपि ते कुवादि - कुरङ्गसंत्रासनसिंहनादाः ||२२|| अपर्ययं वस्तु समस्यमान- मद्रव्यमेतच्च विविच्यमानम् । आदेशभेदोदितसप्तभङ्ग-मदीदृशस्त्वं बुधरूपवेद्यम् ||२३|| અન્તર છે. તેને નહિ સમજી શકનાર તેના પ્રમાદ આશ્ચય - કારક છે. (૨૦)
હે નાથ ! પ્રતિક્ષણે ઉત્પન્ન થનારા, નાશ પામનારા તથા સ્થિર રહેનારા પદાર્થાને દેખવા છતાં પણ હું જિન ! આપની આજ્ઞાની અવગણના કરે છે, તેઓ વાયુ અથવા પિશાચથી ગ્રસ્ત થએલા છે, (૨૧)
જેએ
પ્રત્યેક પદાર્થમાં અનન્ત ધર્મ રહેલા છે, એમ નહિ માનવાથી વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. એ પ્રકારે આપનાં પ્રમાણભૂત વાકયેા કુવાદીરૂપી મૃગાને સત્રાસ ઉત્પન્ન કરવા માટે સિંહની ગર્જના સમાન છે. (૨૨)
જો વસ્તુનું સામાન્યપણે કથન કરવામાં આવે તે પ્રત્યેક વસ્તુ પર્યાય રહિત છે અને જે વસ્તુની વિસ્તારથી પ્રરૂપણા કરવામાં આવે તે પ્રત્યેક વસ્તુ દ્રવ્ય રહિત છે.
આ રીતે સકલાદેશ અને વિકલાદેશના ભેદથી પણ્ડિત પુરૂષા વડે સમજી શકાય તેવા સાત ભડૂંગાની પ્રરૂપણા આપે કરેલી છે. (૨૩)
પ