________________
પર૮
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દાહ
वाग्वैभवं ते निखिलं विवेक्तु - माशास्महे चेन्महनीयमुख्य ! | लभ जङ्घालतया समुद्रं, बहेम चन्द्रद्युतिपानतृष्णाम् ||३१|| (નવસંદાયવ્યમ્ )
इदं तच्चातच्चव्यतिकरकरालेऽन्धतमसे, जगन्मायाकारैवि हतपरैर्हा विनिहितम् । तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचन
स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्याः कृतधियः ||३२||
અન્ય વાદીએ જે રીતે પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવ રાખવાથી એક બીજા પ્રત્યે ઈર્ષ્યાભાવ ધારણ કરે છે, તે રીતે સઘળા નયાને એક સરખા ગણનારા આપના શાસ્ત્રોમાં કાઇને પણ પક્ષપાત નથી. (૩૦)
હે પૂજ્ય શિરામણ ! આપની વાણીના વૈભવની સંપૂર્ણ - પણે વિવેચન કરવાની આશા રાખવી, તે અમારા જેવા માટે જઘાના મળથી સમુદ્રને ઓળંગવાની આશા સમાન અથવા ચન્દ્રની ચન્દ્રિકાનું પાન કરવાની તૃષ્ણા સમાન છે. (૩૧)
ઈન્દ્રજાલિકાની પેઠે અધમ એવા પરદાનીએએ આ જગતને તત્ત્વ અને અતત્ત્વના વ્યતિકર-મિશ્રણથી વિકરાળ એવા ગાઢ અન્ધકારમાં નાખી દીધું છે. આ જગતના ઉદ્ધાર કરવા આપ જ સમર્થ છે. કારણ કે-આપનાં વચના હમ્મેશાં વિસંવાદ રહિત છે, હે જગત્ રક્ષક ! બુદ્ધિમાન લોકો એ કારણથીજ આપની સેવા કરે છે. (૩૨)
॥ ઇતિ શ્રી–અન્યયેાગવ્યવચ્છેદિકા સાર્થો સમાપ્તા ।।