________________
પરર :
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ माया सती चेद् द्वयतत्त्वसिद्धि
રથાણતી હત્ત લુતિઃ પ્રપદ્મ:. मायैव चेदर्थसहा च तत्कि,
माता च वन्ध्या च भवत्परेषाम् ॥१३॥ अनेकमेकात्मकमेव वाच्यं,
ય િવાવમળવાયા अतोऽन्यथा वाचकवाच्यक्लुप्ता
वतावकानां प्रतिभाप्रमादः ॥१४॥
અન્ય વાદીઓના ભયથી અન્ય મતવાળાઓએ જ્ઞાનને અનાત્મ નિસ્વસંવેદનથી રહિત સ્વીકાર્યું છે ! (૧૨)
જે માયા સત્ રૂપ છે, તે બ્રહ્મ અને માયા એ બે પદાર્થોની સિદ્ધિ થાય છે–અદ્વૈતની સિદ્ધિ થતી નથી જે માયા અસત્ છે, તે ત્રણ લોકના પદાર્થોની ઉપપત્તિ થઈ શકતી નથી. જો એમ કહે કે માયા છે અને અર્થક્રિયા પણ કરે છે, તે એક જ સ્ત્રી માતા છે અને વધ્યા પણ છે એ પ્રકારનું આપના વિરોધીઓનું કથન સાબીત થતું નથી ! (૧૩)
જેવી રીતે સઘળા પદાર્થો અનેક હોવા છતાં પણ એક છે, તેવી રીતે તે પદાર્થોને કહેનારા શબ્દ પણ દ્રયાત્મકએક અને અનેક સ્વરૂપ છે. આપના સિદ્ધાન્તને નહિ માનનારા અને વાવાચક સંબધી એથી વિપરીત કલ્પના કરવામાં આપના પ્રતિવાદીઓની બુદ્ધિની અલના છે. (૧)