________________
૫૦
सतामपि स्यात् क्वचिदेव सत्ता, चैतन्यमौपाधिकमात्मनोऽन्यत् ।
न संविदानन्दमयी च मुक्तिः:
सुसूत्र मासूत्रितमत्वदीयैः ॥८॥
यत्रैव यो दृष्टगुणः स तत्र,
સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહ
कुम्भादिवनिष्प्रतिपक्षमेतत् ।
तथापि देहाद् बहिरात्मतत्त्व
मतत्त्ववा दोपहताः पठन्ति ॥९॥
स्वयं विवादग्रहिले वितण्डा -
पाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् ।
સ્વીકારીશું, તે એ કલ્પના માત્ર છે અને એમ માનવામાં લેાકવિરાધ પણ છે. (૭)
સત્ પદાર્થીમાં પણ સઘળામાં સત્તા હોતી નથી. જ્ઞાન તે ઉપાધિજન્ય છે અને આત્માથી ભિન્ન છે. મેાક્ષ જ્ઞાન અને આનન્દ સ્વરૂપ નથી. આવા પ્રકારની માન્યતાઓને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રો આપની આજ્ઞાથી બહાર રહેલા લેાકાએ બહુ સારાં બનાવ્યાં છે—અર્થાત્ તે યુક્તિયુક્ત નથી. (<) એ વાત નિર્વિવાદ છે કે જે પદાર્થના ગુણ જે સ્થાનમાં દેખાય છે તે પદાર્થ તે જ સ્થાનમાં રહે છે. જેમકે જ્યાં ઘડાના રૂપ આદિ ગુણા રહે છે, ત્યાં ઘડા પણ રહે છે. તે પણ અતત્ત્વવાદથી ઉપડ઼ત થએલા કુવાઢીએ આત્મતત્ત્વને શરીરથી બહાર રહેલ (સર્વવ્યાપી) છે, એમ કહે છે. (૯)