________________
અન્યગવ્યવચ્છેદિકા
૫૧૯ कर्तास्ति कश्चिद् जगतः स चैका,
स सर्वगः स स्ववशः स नित्यः । રમી હેવી વિશ્વના યુ
स्तेषां न येषामनुशासकस्त्वम् ॥६॥ न धर्मधर्मित्वमतीवभेदे,
वृत्यास्ति चेन त्रितयं चकास्ति । इहेदमित्यस्ति मतिश्च वृत्ती,
न गौणभेदोऽपि च लोकबाधः ॥७॥ હે નાથ! જગતને કઈ કર્યા છે, તે એક છે, તે સર્વ વ્યાપી છે, તે સ્વતન્ત્ર છે અને તે નિત્ય છે. આ દુરાગ્રહપૂર્ણ વિડમ્બનાએ તેમને જ વળગેલી છે કે જેમને અનુશાસક તરીકે તું મળ્યું નથી. (૬)
ધર્મ અને ધર્મને સર્વથા ભિન્ન માનવાથી ધર્મ–ધમીને સંબન્ધ થઈ શકતો નથી, જે કહે કેસમવાય સંબન્ધથી પરસ્પર ભિન્ન એવા પણ ધર્મ–ધમીને સંબન્ધ થાય છે. તે એ ઠીક નથી. કારણ કે જેવી રીતે ધર્મ ધમીનું જ્ઞાન થાય છે, તેવી રીતે સમવાયનું જ્ઞાન થતું નથી. જે કહે કે તખ્તઓમાં આ પટ છે એ પ્રકારના પ્રત્યયથી ધમ–ધમમાં સમવાયનું જ્ઞાન થાય છે, તે અમે કહીએ છીએ કે એ પ્રત્યય સ્વયં સમવાયમાં પણ હોય છે અને એમ માનવાથી એક સમવાયમાં બીજે, બીજામાં ત્રીજે, એમ અનન્ત સમવાય માનવાથી અનવસ્થા દેષ આવશે. જો કહો કે–એક સમવાયને મુખ્ય માનીને સમવાયમાં રહેલા સમવાયત્વને ગૌણરૂપે