________________
૫૧૬
સ્વાધ્યાગ્રન્થસહ
(૩પસંહાર ) इदं श्रद्धामात्रं तदथ परनिन्दां मृदुधियो,
विगाहन्तां हन्त प्रकृतिपरवादव्यसनिनः । अरक्तद्विष्टानां जिनवर ! परीक्षाक्षमधिया____ मयं तत्त्वालोकः स्तुतिमयमुपाधि विधृतवान् ॥३२॥
મૃદુ બુદ્ધિવાળા પુરુષો આ તેત્રને, શ્રદ્ધાથી બનાવેલું છે, એમ ભલે સમજે અને સ્વભાવથી જ પરનિન્દાના વ્યસની એવા વાદી પુરૂષે આ સ્તંત્રને બીજા દેવની નિન્દા માટે રચાયેલું છે, એમ ભલે માને; પરન્તુ હે જિનવર! પરીક્ષા કરવામાં સમર્થ બુદ્ધિવાળા અને રાગદ્વેષ રહિત એવા પુરુષોને, તને પ્રકાશ કરનારું આ સ્તોત્ર સ્તુતિરૂપ ધર્મ ચિન્તનમાં કારણ રૂપ છે. (૩૨)
|| ઈતિ શ્રી-અગવચ્છેદિકા સાથ સમાપ્તા છે