________________
૪૮૦
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः । ते दाम्भिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति
| |/૨વા मुग्धश्च लोकोऽपि हि यत्र मार्ग, निवेशितस्तत्र रतिं करोति। धूर्तस्य वाक्यैः परिमोहितानां, केषां न चित्तं भ्रमतीह लोके
અને સાધુ થવા છતાં પણ જે તે રસને લોલુપી હોય તે આ જગતમાં એનાથી બીજું કઈ (મેટું) વિડમ્બન નથી. જે સાધુ વેષથી પણ વૈરાગ્યને સાધી શકે નહિ તેને આ જગતમાં વૈરાગ્યનું બીજું કઈ સાધન નથી, અમૃતથી પણ રેગ વધે તેને ઔષધ કયું હોઈ શકે ? તેમ સાધુ બનવા છતાં જડ-અનિત્યમાં રાગ ન ટળે તે તેને દુઃખમાંથી કોણ બચાવી શકે ? (૧૯)
જે લોલુપી ચિત્તવાળા બહારથી વૈરાગી અને હૃદયમાં વિષયમાં, ધનમાં અને ભેગોમાં રાગવાળા છે તે દામ્ભિકો, માત્ર બાહ્ય વેષધારી ધુતારાઓ લેકોનાં મનને રજન માત્ર કરનારા છે. (તેઓ લેકોને સત્ય માર્ગે દોરી શકતા નથી, પિતાના સ્વાર્થને સાધવા ઉધે માર્ગે ચઢાવે છે.) (૨૦)
લેક પણ ભેળ-મૂઢ છે કે તેને સાચા ખોટા જે માર્ગે દોરવામાં આવે તેમાં (વિવેક કર્યા વિના) રાગી બની જાય છે. આવા મૂઢ લાકમાં ધુતારાનાં વાક્યથી મુંઝાએલા કેનું ચિત્ત ભમતું નથી ? અર્થાત્ કપટી સાધુ ભેળા લોકને પોતાની વાજાળમાં મુંઝાવીને સત્ય માર્ગેથી તેના ચિત્તને ભમાવી દે છે. (૨૧)