________________
અગવ્યવએ દિકા
૫૦૫ क्व सिद्धसेनस्तुतयो महार्था,
अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पथिस्थः,
રતિeતસ્થ શિશુન્ને શોધ્યા રૂા जिनेन्द्र ! यानेव विबाधसे स्म,
दुरन्तदोषान् विविधैरुपायैः त एव चित्रं त्वदसूययेव,
તાર તીર્થોઃ પતીર્થના પાકો યથાસ્થિતં વસ્તુ નિધીશ !
न तादृशं कौशलमाश्रितोसि । ગમ્ભીર અર્થવાળી શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિની સ્તુતિએ ક્યાં અને અભ્યાસ વિના બેલવાની મારી આ કળા ક્યાં ? તે પણ મોટા હાથીઓના માર્ગ ઉપર ચાલનારું હાથીનું બચ્ચું ખલના પામવા છતાં પણ જેમ શોચનીય નથી, તેવી રીતે હું પણ (સિદ્ધસેન જેવા મહાન આચાર્યોનું અનુકરણ કરવા જતાં ખલના પામું તે પણ) શોચનીય નથી. (૩)
હે જિનેન્દ્ર ! જે દુરન્ત દેને આપે વિવિધ ઉપાયો વડે નાશ કર્યો છે, આશ્ચર્ય છે કે તે જ દેને અન્ય મતના દેવોએ આપના ઉપરની ઈર્ષ્યાથી જ જાણે સ્વીકાર કરી લીધું છે. (૪)