________________
૫૧૦
સ્વાધ્યા૦ ગ્રન્થસહુ यदार्जवादुक्तमयुक्तमन्यै
स्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभू
રહો પૃથ્યા તવ શાસનથીઃ રદ્દા देहाद्ययोगेन सदाशिवत्वं,
शरीरयोगादुपदेशकर्म । परस्परस्पर्धि कथं घटेत ?
___परोपक्लुप्तेष्वधिदैवतेषु ॥१७॥ હે દેવાધિદેવ ! અનાપ્તની મન્દબુદ્ધિથી રચાયેલા અને વિસંવાદથી ભરેલા અન્યના ઉપદેશે, પરમ આતદ્વારા પ્રતિપાદન કરાયેલા આપના ઉપદેશેની આગળ કેવી રીતે ટકી શકે ? (૧૫)
અન્ય મતાવલમ્બીઓના ગુરૂઓએ સરળ ભાવથી જે કંઈ અગ્ય કથન કર્યું હતું તેને, તેમના શિષ્યએ ઉલટી રીતે પ્રતિપાદન કર્યું. હે ભગવન્! એ જાતિને વિપ્લવ આપના શાસનમાં થયો નથી. અહ! આપના શાસનની લક્ષમી અધૃષ્ય (કેઈથી પણ પરાભવ ન પમાડી શકાય તેવી) છે. (૧૬)
હે વીતરાગ ! શરીરાદિના અગથી સદાશિવપણું અને શરીરાદિના ગથી ઉપદેશ કર્મ, એ બે પરસ્પર વિરોધી ધર્મો અને કપેલા દેવામાં કેવી રીતે ઘટી શકે તેમ છે ? અર્થાત્ કઈ પણ પ્રકારે ઘટી શકે તેમ નથી. (૧૭)