________________
અગવ્યવદિકા
પs
तदुःषमाकालखलायितं वा,
पचेलिमं कर्म भवानुकूलम् । उपेक्षते यत्तव शासनार्थ
मयं जनो विप्रतिपद्यते वा ॥१३॥ पर सहस्राः शरदस्तपांसि,
युगान्तरं योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो,
न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम् ॥१४॥ अनाप्तजाड्यादिविनिर्मितित्व
संभावनासंभविविप्रलम्भाः । परोपदेशाः परमाप्तक्लुप्त
पथोपदेशे किमु संरभन्ते ? ॥१५॥ હે ભગવન્ ! જે લોકે આપના શાસનની ઉપેક્ષા કરે છે અથવા તેમાં વિવાદ કરે છે, તે લોકો આ પાંચમા આરાના પ્રભાવથી જ એમ કરે છે અથવા ભવ ભ્રમણને અનુકૂલ તેમના અશુભ કર્મને ઉદય છે, એમ સમજવું જોઈએ. (૧૩)
હે ભગવન્! ભલે અન્ય મતવાળા હજારે વરસ સુધી તપ કરે અથવા યુગાન્તરે સુધી યેગને અભ્યાસ કરે, તે પણ આપના માર્ગનું અવલમ્બન લીધા સિવાય મેક્ષની ઈચ્છા હોવા છતાં તેઓને મેક્ષ થઈ શકતું નથી. (૧)