Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai

View full book text
Previous | Next

Page 589
________________ ૫૧૨ સ્વાધ્યા૦ ગ્રન્થસહુ यदीयसम्यक्त्वबलात् प्रतीमो, भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥२१॥ अपक्षपातेन परीक्षमाणा, द्वयं द्वयस्याप्रतिम प्रतीमः । यथास्थितार्थप्रथनं तवैत ટ્રસ્થાનનિર્વશ્વરાં પામ તેરા અનાવિઘોનિષા વિંગાપમીન્દ્રિા. अमूढलक्ष्योऽपि पराक्रिये य વિવિવાાિ સેવ! પરણા રહિત શરીરવાળી અને નાસિકા ઉપર સ્થિર દષ્ટિવાળી આપની મુદ્રા પણ શીખ્યા નથી. (૨૦) હે વીતરાગ ! જેના સમ્યકપણાના બળથી આપ જેવાના શુદ્ધ સ્વરૂપનું અમે યથાર્થ દર્શન કરી શક્યા છીએ, તે કુવાસનારૂપી બન્ધનને નાશ કરનાર આપના શાસનને અમારો નમસ્કાર થાઓ. (૨૧) હે ભગવન્! જ્યારે અમે નિષ્પક્ષ થઈને પરીક્ષા કરીએ છીએ, ત્યારે બન્નેની બન્ને વસ્તુઓ અપ્રતિમ ભાસે છે. આપનું યથાર્થરૂપે વસ્તુનું પ્રતિપાદન અને અન્યને પદાર્થોને ઉલટી રીતે કથન કરવાને આગ્રહ. (૨૨)

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606