________________
૫૦૬
સ્વાધ્યા૦ ગ્રન્થસહ
तुरङ्गशृङ्गाण्युपपादयद्भ्यो,
નમઃ જો નવપબ્દિતેભ્યઃ પા जगन्त्यनुध्यानबलेन शश्वत् ,
कृतार्थयत्सु प्रसभं भवत्सु । किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः,
स्वमांसदानेन वृथा कृपालुः ॥६॥ स्वयं कुमार्गग्लपिता नु नाम,
प्रलम्भमन्यानपि लम्भयन्ति । સુમાને હિમાદ્ધિાન્ત
मसूययान्धा अवमन्वते च ॥७॥ હે સ્વામિન્ ! આપે પદાર્થોનું યથાસ્થિત વર્ણન કર્યું છે, તેથી આપે અન્ય મતાવલમ્બીઓની માફક કંઈ કુશળતા બતાવી નથી. ઘેડાના શીંગડાની સમાન અસંભવિત વસ્તુઓને જન્મ આપનાર–ઉપપાદન કરનાર અન્ય મતના નવા પડિતેને અમે નમસ્કાર કરીએ છીએ. (૫)
હે પુરૂષોત્તમ! ધ્યાનરૂપ ઉપકાર વડે ત્રણે જગતને હમેશાં કૃતાર્થ કરનારા એવા આપ રહેતે છતે પણ અન્ય વાદીઓએ પિતાના માંસનું દાન કરીને દયાળુ કહેવડાવનારાઓનું શરણ કેમ સ્વીકાર્યું છે? તે સમજાતું નથી. (આ કટાક્ષ બુદ્ધની ઉપર કરવામાં આવ્યું છે.) (૬)
ઈર્ષોથી અબ્ધ બનેલા પુરૂષે પોતે કુમાર્ગમાં મગ્ન બનીને બીજાઓને પણ કુમાર્ગમાં લઈ જાય છે તથા