Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai

View full book text
Previous | Next

Page 575
________________ સ્વાધ્યા૦ ગ્રન્થસન્દેહુ ૪૯૮ न तिर्यग ज्वलत्येव यद् ज्वालजिह्वो, यदूर्ध्वं न वाति प्रचण्डो नभस्वान् । स जागर्ति यद्धर्मराजप्रतापः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २१ ॥ इमौ पुष्पदन्तौ जगत्यत्र विश्वोपकाराय दिष्ट्योदयेते वहन्तौ । ऊरीकृत्य यत्तुर्यलोकोत्तमाज्ञां, સર્જક વાસ્મા ગતિર્થે નેિન્દ્રઃ ॥૨૨॥ अवत्येव पातालजम्बालपातात्, विधायापि सर्वज्ञलक्ष्मीनिवासान् । જે ભગવન્તથી પ્રગટ થયેલા સદ્ધર્મના સામ્રાજ્યને વશ થએલા સમુદ્ર આ પૃથ્વીને ડૂબાવતા નથી અને મેઘ ચેાગ્ય કાળે વરસ્યા કરે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૦) જે ભગવન્તના ધર્મરાજાના પ્રતાપ એવા જાગ્રત છે કે જેથી અગ્નિ તિો પ્રજવલિત થતા નથી અને પ્રચણ્ડ વાયુ ઊપણે વાત નથી, તે શ્રીજિનેન્દ્ર ભગવન્ત એક જ મારી ગતિ હે।. (૨૧) જે લેાકેાત્તમ પ્રભુની આજ્ઞાને અલ્ગીકાર કરી વહન કરતા એવા સૂર્ય અને ચન્દ્ર આ જગતમાં વિશ્વના ઉપકારને માટે સુભાગ્યથી ઉદ્દય પામે છે, તે એક જ પરમાત્મા શ્રીજિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ. (૨૨)

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606