Book Title: Swadhyay Granth Sandoh
Author(s): Sha Sarabhai Jeshingbhai
Publisher: Sha Sarabhai Jeshingbhai

View full book text
Previous | Next

Page 574
________________ ४८७ વર્તમાનદ્વાચિંશિકા तपः संयमः सूनृतं ब्रह्म शौचं, मृदुत्वा वाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः, स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१८॥ अहो विष्टपाधारभूता धरित्रो, निरालम्बनाधारमुक्ता यदास्ते । अचिन्त्यैव यद्धर्मशक्तिः परा सा, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥१९॥ न चाम्भोधिराप्लावयेद् भृतधात्री, समाश्वासयत्येव कालेऽम्बुवाहः । यदुद्भुतसद्धर्मसाम्राज्यवश्यः, स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥२०॥ मना । त५, संयम, सत्यवयन, प्रार्थ, भयौर्य, निलिभानिया, मा १ (स२सतो), अपरियड, મુક્તિ, (નર્લોભતા) અને ક્ષમા એ દશ પ્રકારને ધર્મ જયવન્ત વતે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ. यामी. (१८) - અહે ! જે ભગવન્તના ધર્મની શક્તિ અચિત્ય અને ઉત્કૃષ્ટ છે કે જેનાથી ભુવનના આધારરૂપ આ પૃથ્વી આલઅન વગર અને આધાર વગર રહેલી છે, તે શ્રીજિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ થાઓ. (૧૯)

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606