________________
૫૦૦.
સ્વાધ્યા૦ ગ્રન્થસોહ अबन्धस्तथैकः स्थितो वा क्षयी वा
sadદા મતો પૈ સર્વથાSHTI न तेषां विमुढात्मनां गोचरो यः,
સ : ઘરમાં જતિર્મ નિદ્રા રદ્દા. नवा दुःखगर्ने नवा मोहगर्भ,
स्थिता ज्ञानगर्भे तु वैराग्यतत्वे । यदाज्ञानिलीना ययुर्जन्मपारं,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥२७॥ विहायाश्रवं संवरं संश्रयैव,
यदाज्ञा पराऽभाजि यैनिर्विशेषः। વાઘ અને માર્ગને ભય ઈત્યાદિ વિદને કદી પણ થતાં નથી, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૫)
જે જડ લોકો આત્માને સર્વથા કર્મ બન્ધ રહિત, એક, સ્થિર, વિનાશી કે અસત્ માને છે, તેવા મૂઠ પુરૂષને જે પ્રભુ ગોચર (જ્ઞાન વિષય) થતા નથી, તે શ્રીજિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ થાઓ. (૨૬)
જે પ્રભુની આજ્ઞા દુઃખગર્ભ વૈરાગ્યમાં કે મોહગર્ભ વેરાગ્યમાં નથી કિન્તુ જ્ઞાનગર્ભ વૈરાગ્ય તત્ત્વમાં રહેલી છે તથા જેમની આજ્ઞામાં લીન થએલા છ જન્મમરણરૂપ સંસાર સમુદ્રના પારને પામી ગયા છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૨૭)