________________
પહશે.
સ્વાધ્યા૦ ગ્રન્થસહ महाधिनेशो महाज्ञो महेन्द्रो,
महाशान्तिभर्ता महासिद्धसेनः । महाज्ञानवान् पावनीमूर्तिरर्हन्,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥३१॥ महाब्रह्मयोनिमहासत्त्वमूर्ति
महाहंसराजो महादेवदेवः। महामोहजेता महावीरनेता, .
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥३२॥ જે અહન પરમતિવાળા છે, કુબેર-આત્મઋદ્ધિના સ્વામી છે, મહાન આજ્ઞાવાળા છે, મહેન્દ્ર પરમેશ્વર્યના જોક્તા છે, મહા શાન્તરસના નાયક છે, મહાત્ સિદ્ધોનીસિદ્ધના પર્યાયની સંતતિવાળા છે, મહા જ્ઞાની-કેવળજ્ઞાની છે અને પાવની–પવિત્ર કરનારી મૂર્તિવાળા છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિરૂપ થાઓ. (૩૧)
જે ભગવન્ત પરબ્રહ્મના ઉત્પત્તિ સ્થાન છે, જેઓ મહાન ધર્યની મૂર્તિ છે, મહાન ચિતન્યના રાજા છે, ચાર નિકાયના કર્મોપાધિવાળા મહાન દેવાના પણ દેવ છે, મહા મેહને જીતનારા છે અને મહાવીર (કર્મને હણવામાં મેટા સુભટ)ના પણ સ્વામી છે તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૩૨)