________________
૪૯૬
સ્વાધ્યા, ગ્રન્થસહ छिदा नो भिदा नो न क्लेदो न खेदो,
न शोषो न दाहो न तापादिरापत् । न सौख्यं न दुखं न यस्याति वाञ्छा,
સ : વામાં તમે વિના રદ્દા न योगा न रोगा न चोद्वेगवेगाः, * સ્થિતિને પતિનો ન મૃત્યુર્વ વર્મા ...न पुण्यं न पापं न यस्यास्ति बन्धः,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥१७॥ તથા જેઓને સંજ્ઞા નથી, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૫)
જે ભગવન્તને શસ્ત્રાદિકથી છેદ નથી, કરવત વિગેરેથી ભેદ નથી, જલાદિકથી કલેદ નથી, ખેદ નથી, શેષ નથી, દાહ નથી, તાપ વિગેરે આપત્તિ નથી, સુખ નથી, દુઃખ નથી, વાચ્છા નથી, તે એક જ શ્રીજિનેન્દ્ર મારી ગતિ થાઓ. (૧૬)
જે પ્રભુને મન, વચન, કાયાના પેગ નથી, જ્વરાદિ રેગ નથી અને ચિત્તમાં ઉગના વેગ નથી. વળી જે ભગવન્તને આયુષ્યની સ્થિતિ (મર્યાદા) નથી, પરભવમાં ગતિ (ગમન) નથી, મૃત્યુ નથી, રાશી લાખ છવાયેનિમાં જન્મ–અવતાર નથી, પુણ્ય નથી, પાપ નથી કે બધ નથી, તે એક જ શ્રીજિનેન્દ્ર મારી ગતિ થાઓ. (૧૭)