________________
વદ્ધમાનદ્રાવિંશિકા
૪૫ यदाज्ञा त्रिपद्येव मान्या ततोऽसो,
तदस्त्येव नो वस्तु यन्नाधितष्ठौ । अतो बूमहे वस्तु यत्तद्यदीयम् ,
स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१४॥ न शब्दो न रूपं रसो नापि गन्धो,
न वा स्पर्शलेशो न वर्णों न लिङ्गम् । न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥१५॥ ત્રિલોક, ત્રિશક્તિ, ત્રિસધ્યા, ત્રિવર્ગ, ત્રિદેવ અને ત્રિરત્ન વિગેરે ભાવે વડે સર્વ વિશ્વને વરેલી છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૩)
જે ભગન્વતની આજ્ઞા ત્રિપદી જ છે અને તેથી કરીને એ ત્રિપદી માનવા ગ્ય છે. જે વસ્તુ ત્રિપદીથી વ્યાપ્ત છે તે જ વસ્તુ છે અને જે ત્રિપદીથી અધિક્તિ નથી તે વસ્તુ પણ નથી. એ માટે અમે કહીએ છીએ કે જે વસ્તુ છે તે ત્રિપદીમય છે, તે (ત્રિપદીના પ્રરૂપક) એવા શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૪)
જે શ્રીજિનેન્દ્ર પ્રભુને શબ્દ, રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ પાંચ વિષય નથી, જે પ્રભુને શ્વેતાદિ વર્ણ કે આકાર નથી, જેમને સ્ત્રી, પુરૂષ કે નપુંસક લિન્ગ નથી, જેઓને આ પહેલો કે આ બીજે એવું પૂર્વાપરપણું નથી