________________
વદ્ધમાનદ્રાવિંશિકા न पक्षी न सिंहो वृषो नापि चापं,
न रोषप्रसादादिजन्मा विडम्बः । न निन्द्यैश्चरित्रैर्जने यस्य कम्पः,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥९॥ न गौरी न गङ्गा न लक्ष्मीर्यदीयम् ,
वपुर्वा शिरो वाऽप्युरो वा जगाहे । यमिच्छाविमुक्तं शिवश्रीस्तु भेजे,
स एकः परात्मा गति जिनेन्द्रः ॥१०॥
નથી, જેને હાસ્ય, નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી અને જેના નેત્રમાં ગાત્રમાં કે મુખમાં વિકાર નથી, તે પરમાત્મા શ્રીજિનેન્દ્ર એક જ મારી ગતિ થાઓ. (૮)
જે ભગવન્તને પક્ષી, સિંહ તથા વૃષભના વાહન નથી, તેમ પુષ્પનું ધનુષ્ય પણ નથી, જેમને રેષ તથા પ્રસન્નતાથી થએલી વિડમ્બના નથી અને નિન્દવા ગ્ય ચરિત્રાથી જેમને લોકમાં ભય નથી, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હ. (૯)
જેમના શરીર ઉપર ગીરી (પાર્વતી) બેઠાં નથી, જેમના મસ્તકમાં ગડ્યા રહી નથી અને જેમના વક્ષસ્થલમાં લક્ષમી વસેલાં નથી, કિન્તુ ઈચ્છાઓથી મુક્ત એવા જે પ્રભુને મોક્ષ લક્ષમી ભજે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૦)