________________
૪૯૨
विधिब्रह्मलोकेशशंसुस्वयंभूचतुर्वक्त्र मुख्याभिधानां विधानाम् । धवोऽथ य ऊचे जगत्सर्गहेतुः,
સ્વાધ્યા૦ ગ્રન્થસન્થ્રાહ્
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥७॥
न शूलं न चापं न चक्रादि हस्ते,
न हास्यं न लास्यं न गीतादि यस्य ।
न नेत्रे न गात्रे न वक्त्रे विकारः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ||८||
પૂર્વે ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થયા ત્યારથી જેએ કામદેવરૂપી મિલન શત્રુના વૈરી છે, જેઆ લેાકાકાશરૂપી પુરૂષાકારના મસ્તકે રહેલી સિદ્ધશિલા ઉપર સ્થાન કરનારા છે, જેઓ બ્રહ્મચર્યને પાળનારા છે, જેએ મહાન ઐશ્વર્યાંના ભેાક્તા છે, જેઓ મહાવ્રતને ધરનારા છે, જેઓ કેવલજ્ઞાન— કેવલદÖનરૂપ પાર્વતીના પતિ છે, જેઓ અષ્ટક ના ક્ષયથી ગુણરૂપી મૂર્તિઓવાળા છે, જેઆ કલ્યાણુરૂપ છે તથા જે સર્વ પ્રાણીઓના નાથ છે તે પરમાત્મા જિનેન્દ્ર એક જ મારી ગતિ હા. (૬)
જગતના ભવ્ય પ્રાણીઓને મેાક્ષમાગ આપવામાં નિશ્ચલ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લેાકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્મુ* ખ વગેરે નામેાના કારણરૂપ છે, તે જિનેન્દ્ર એક જ મારી ગતિરૂપ થાઓ. (૭)
જેના હાથમાં ત્રિશૂલ, ધનુષ્ય અને ચક્રાદિ આયુધા