________________
४८७
વર્તમાનદ્વાચિંશિકા तपः संयमः सूनृतं ब्रह्म शौचं,
मृदुत्वा वाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः,
स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥१८॥ अहो विष्टपाधारभूता धरित्रो,
निरालम्बनाधारमुक्ता यदास्ते । अचिन्त्यैव यद्धर्मशक्तिः परा सा,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥१९॥ न चाम्भोधिराप्लावयेद् भृतधात्री,
समाश्वासयत्येव कालेऽम्बुवाहः । यदुद्भुतसद्धर्मसाम्राज्यवश्यः,
स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥२०॥
मना । त५, संयम, सत्यवयन, प्रार्थ, भयौर्य, निलिभानिया, मा १ (स२सतो), अपरियड, મુક્તિ, (નર્લોભતા) અને ક્ષમા એ દશ પ્રકારને ધર્મ જયવન્ત વતે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ. यामी. (१८)
- અહે ! જે ભગવન્તના ધર્મની શક્તિ અચિત્ય અને ઉત્કૃષ્ટ છે કે જેનાથી ભુવનના આધારરૂપ આ પૃથ્વી આલઅન વગર અને આધાર વગર રહેલી છે, તે શ્રીજિનેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ થાઓ. (૧૯)