________________
હૃદયપ્રદીપષત્રિંશિકા
૪૭૯ यत् कृत्रिमं वैषयिकादि सौख्यम् , भ्रमन् भवे को न लभेत
? કન્યા सर्वेषु तच्चाधममध्यमेषु, यद् दृश्यते तत्र किमद्भुतं च ॥१७॥ क्षुधातृषाकामविकाररोष-हेतुश्च तद् भेषजवद्वदन्ति ।। तदस्वतन्त्रं क्षणिक प्रयासकृत् , यतीश्वरा दरतरं त्यजन्ति ॥१८॥ गृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी। गृहीतलिङ्गो रसलोलुपश्चेद् , विडम्बनं नास्ति ततोऽधिकं हि
જોઈએ. માત્ર આંધળી પ્રવૃત્તિથી અનન્ત કાળ ગમે તે સમજીને સત્યની શોધ કરવી જોઈએ.) (૧૬)
જે વિષયભોગ વિગેરે કૃત્રિમ સુખ છે, તેને આ સંસારમાં ભમતે કયો મનુષ્ય (જીવ) મેળવી શકતો નથી ? જે સુખ અધમ (મૂર્ખ) મધ્યમ (સામાન્ય બુદ્ધિવાળા) સર્વને (ઓછા વધારે પ્રમાણમાં હોય છે તે સુખમાં તને શું આશ્ચર્ય દેખાય છે ? (૧૭)
તું જે કૃત્રિમ સુખમાં મૂઢ બને છે તે સુખને આત્માના આરોગ્યને પીછાનતા) વૈિદ્ય (જ્ઞાનીઓ) ભૂખ, તૃષા, કામ વિકાર અને ક્રોધ વિગેરે (રેગનું) કારણ માને છે, તે સુખ પરાધીન છે, ક્ષણિક છે, અતિ પ્રયત્ન સાધ્ય છે, માટે સાધુપુરૂષે તેવા તે સુખથી દૂર રહે છે–અતિ દૂર ફેંકી દે છે, તેની ઈચ્છા પણ કરતા નથી. (૧૮) - સાધુવેષ ધારણ કરનારાને પણ જે ધનની આશા હોય, સાધુવેષધારી પણ જે વિષયોની અભિલાષાવાળો હોય