________________
૪૭૭
હદયપ્રદીપષટચિંશિકા कार्य च किं ते परदोषदृष्ट्या, कार्य च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे !, कुरु स्वकार्य त्यज सर्वमन्यत् ।।
यस्मिन् कृते कर्मणि सौख्यलेशो, दुःखानुबन्धस्य तथास्ति नान्तः । मनोऽभितापो मरणं हि यावत् , मूर्योऽपि कुर्यात् खलु तन्न
વાર્મ રૂા.
સ્ત્રીઓનાં ચરિત્રે મુડદાની ચેષ્ટારૂપ લાગે છે અને વિષય વિષતુલ્ય ભાસે છે. અર્થાત્ આત્મજ્ઞાની ધનમાં, સ્ત્રીઓના હાવભાવમાં કે ઈન્દ્રિયોના વિષયમાં ફસાતે નથી. (૧૧)
હે આત્મન ! તારે બીજાના દોષ જેવાનું શું પ્રજન છે? બીજાની ચિન્તાનું પણ તારે શું કામ છે ? હે બાલબુદ્ધિ અજ્ઞાની જીવ! વૃથા શા માટે દુઃખી થાય છે ? લ્હારૂં પિતાનું (આત્મહિતરૂ૫) કાર્ય કર અને એ સિવાયનું બીજું સઘળું છેડ! (૧૨)
જે કાર્ય કરવાથી સુખ લેશમાત્ર મળે છે અને તેના પરિણામે દુઃખની પરમ્પરાને અન્ન આવતું નથી, ઘણા કાળ પર્યન્ત દુઃખે ભેગવવાં પડે છે, મનને સંતાપ વધે છે અને અન્ત મરણ થાય છે, એવું કાર્ય કે મૂખ મનુષ્ય પણ ન કરે ! માટે હે જીવ! આપાત મધુર અને પરિણામે દારૂણ કાર્યોના લાભાલાભને વિવેક કરી અલ્પ સુખ માટે દુઃખના ડુંગરા ઉભા ન કર. (૧૩)