________________
૪૮૧
હૃદયપ્રદીપષર્વિશિકા ये निःस्पृहास्त्यक्तसमस्तरागास्तत्वैकनिष्ठा गलिताभिमानाः। सन्तोषपोषैकविलीनवाञ्छा-स्ते रजयन्ति स्वमनो न लोकम्
तावद्विवादी जनरअकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः। चिन्तामणिं प्राप्य वरं हि लोके, जने जने कः कथयन् प्रयाति
_રરૂા. જેઓ પરની સ્પૃહા વિનાના, સર્વના રાગને ત્યાગ કરનારા (વિરાગી), એક માત્ર તત્ત્વની શ્રદ્ધાવાળા, અભિમાન રહિત અને એક સંતેષની પુષ્ટિના કારણે સર્વ વાચ્છાઓથી રહિત છે તેઓ પોતાના ચિત્તને રાજી કરનારા હેય છે. લોકોને રાજી કરનારા હતા નથી. (અર્થાત્ લેકને રાજી કરવાનું તેમનું ધ્યેય હોતું નથી પણ સત્ય સમજાવીને દુઃખથી છોડાવવાનું હોય છે.) (૨૨)
- જ્યાં સુધી આત્મા પિતાના સ્વરૂપમાં (સમતા–સ તેષ વિગેરેમાં) સુખને અનુભવ નથી કરતો (આત્મગુણેને આસ્વાદી નથી) ત્યાં સુધી જ વાદવિવાદ કરનારે અને જનરજ્જનમાં આનન્દ માને છે. આત્મગુણેને રસ ચાખ્યા પછી તેને બીજે ક્યાં ય રસ નથી રહેતું. કારણ કે લોકમાં શ્રેષ્ઠ ચિન્તામણિ રત્નને મેળવીને કણ જેને તેને કહેતા ફરે? (અર્થાત્ આત્મગુણોને રસીએ પિતાના ગુણોને બહાર જણાવવા ઈચ્છતો જ નથી. જેમ ધનવાનને પિતાનું ધન ચોરાઈ–લૂંટાઈ જવાને ભય હોવાથી બીજાને તે જણાવતું નથી તેમ સાચે ગુણવાન પ્રશંસા વિગેરેથી ૩૧ .