________________
૪૮૬
સ્વાધ્યા૦ ગ્રન્થસદેહ
तावत् सुखेच्छा विषयादिभोगे, यावन् मनः स्वास्थ्यसुखं न
ત્તિા लब्धे मनःस्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्छा
રૂરૂાાં
न देवराजस्य न चक्रवर्तिन-स्तद्वै सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्म-निष्ठस्य चित्ते स्थिरतां प्रयाति
_liરૂકા
બચાવે છે) એ સિવાયને શ્રમ દેનારે મૂળીઓને ભારે હોય તે પણ તે શ્રેષ્ઠ નથી. અર્થાત્ ગ્રન્થ ભણવા છતાં આત્મસુખને માર્ગ ન જા તે તે ઘણું પણ જ્ઞાન ભારભૂત છે, ભલે ! એક જ શ્લોક ભર્યો હોય પણ એમાંથી પોતાનું સુખ (તત્ત્વ) જાણ્યું છે તે તે શ્રેષ્ઠ અને ઘણું જ્ઞાન છે. (૩૨) છે ત્યાં સુધી જ વિષયાદિ ભેગેના સુખની ઈચ્છા રહે છે કે જ્યાં સુધી મન પિતાની સ્વસ્થતાનું–સ્થિરતાનું (નિર્વિકલ્પ દશાનું) સુખ જાણતું નથી. મનની સ્થિરતાના (નિર્વિકલ્પના) આનન્દને એક લેશ પણ ચાખે (અનુભવે) તે ત્રણ લોકના સામ્રાજ્યની પણ ઈચ્છા તેને રહેતી નથી. અર્થાત્ ત્રણે જગતના સામ્રાજ્ય જેટલા પણ બાહ્ય (જડ) સુખની અપેક્ષાએ નિર્વિકલ્પ મનના આનન્દને એક લેશ પણ ઘણું જ સુખ આપે છે. (૩૩)