________________
૪૮૪
સ્વાધ્યા૦ ગ્રન્થસાહ त्रैलोक्यमेतद् बहुभिर्जितं मनोजये तेऽपि यतो न शक्ताः । मनोजयस्यात्र पुरो हि तस्मात् , तृणं त्रिलोकीविजयं वदन्ति
||૨૮ मनोलयानास्ति परो हि योगो, ज्ञानं तु तत्वार्थविचारणाच्च । समाधिसौख्यान परं च सौख्यम् , संसारसारं त्रयमेतदेव ॥२९॥ या सिद्धयोऽष्टावपि दुर्लभा ये, रसायनं चाअनधातुवादाः । ध्यानानि मन्त्राश्च समाधियोगाश्चित्ते प्रसन्ने विषवद् भवन्ति
રૂ૦ જે ઘણાઓએ આ ત્રણે ય જગતને વિજય કર્યો, તેઓ પણ પિતાના મનને વિજય કરવા સમર્થ ન થયા, માટે એ મનના વિજયની સામે ત્રણે જગતના વિજયને પણ જ્ઞાનીઓ તૃણ સમાન ગણે છે. (અર્થાત્ જગતને જીતવું તે મેટી વાત નથી. કિન્તુ મનને જીતવું–સંતેષી નિવિકલ્પ બનાવવું તે દુષ્કરમાં પણ દુષ્કર છે, માટે જ્ઞાનીઓ મનના વિજયને જ સાચે વિજય સમજે છે અને તે માટે ઉદ્યમ કરે છે.) (૨૮)
મનની જે આત્મગુણમાં એકાગ્રતા (સ્વગુણેમાં આનન્દ) તેનાથી શ્રેષ્ઠ બીજે વેગ નથી, તત્ત્વભૂત પદાર્થની વિચારણાથી શ્રેષ્ઠ કઈ જ્ઞાન નથી અને સમાધિ સુખથી બીજું સાચું સુખ નથી. આ ત્રણ જ સંસારમાં સારભૂત છે. (એના વિનાનું સર્વ અસાર છે.) (૨૯)
જેને માટે જગત મથી રહ્યું છે તે બાહ્ય આઠે ય