________________
હૃદયપ્રદીપષત્રિશિકા
૪૮૩ रुष्टजनैः किं यदि चित्तशान्तिस्तुष्टैर्जनैः किं यदि चित्ततापः । प्रीणाति नो नैव दुनोति चान्यान, स्वस्थः सदोदासपरो हि
एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः, पुण्यापुण्यप्रचयविगमात् मोक्षमेकः प्रयाति । संगानूनं न भवति सुखं न द्वितीयेन कार्यम् , तस्मादेको विचरति सदानन्दसौख्येन पूर्णः ॥२७॥
જે ચિત્તમાં શાન્તિ છે તે લોકો રેષ કરે તેથી આત્માને શું (દુઃખ) છે ? અને જે ચિત્તમાં સંતાપ છે તે બીજાઓ પ્રસન્ન થાય તેથી પણ શું છે? સદા પરપદાર્થમાં ઉદાસીનતાને (ઉપેક્ષાને) ભજનારે આત્મગુણમાં નિષ્ઠ યોગી બીજાઓને પ્રસન્ન કરતું નથી તેમ દુઃખી પણ કરતું નથી. (અર્થાત્ સાચા ચગીને પિતાના દુઃખ સુખની અપેક્ષા હોય છે, બીજાની ઉપેક્ષા હોય છે.) (૨૬)
એક પાપના સંગથી નરકમાં પડે છે, એક પુણ્યના સંગથી સ્વર્ગે જાય છે, ત્યારે એક પુણ્ય પાપના સમૂહને અભાવ (નાશ) થવાથી મેક્ષમાં જાય છે. એમ નિશ્ચ પરપદાર્થના સંગથી સુખ નથી, માટે આત્માને પિતાના ગુણ સિવાય બીજા કેઈનું પ્રયોજન નથી એમ સમજી સ્વગુણમાં પૂર્ણતાને અનુભવનારે પૂર્ણ ભેગી સદા ય આત્માનન્દરૂપ સુખને અનુભવતે એકલો જ વિચારે છે, અર્થાત્ સાચો યેગી પરની આશા સેવતો નથી. (૨૭)