________________
હૃદયપ્રદીપષત્રિશિકા
૪૮૭ यथा यथा कार्यशताकुलं वै, कुत्रापि नो विश्रमतीह चित्तम् । तथा तथा तत्वमिदं दुरापं, हृदि स्थितं सारविचारहीनः ॥३५॥ शमसुखरसलेशात् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः। परमसुखमिदं यद् भुज्यतेऽन्तः समाधौ, मनसि यदि तदा ते शिष्यते किं वदान्यत् ॥३६॥
સ્વર્ગમાં જડસુખના રાગી ઈન્દ્રને કે મનુષ્યલોકમાં છ ખણ્ડના ભક્તા ચક્રવતીને પણ તે સુખ નથી કે સદા આત્મસ્વરૂપમાં રમતા વીતરાગી મુનિને ચિત્ત સ્થિર થવાથી જે સુખ હોય છે. અર્થાત વૈરાગીનું નિર્વિકલ્પ ચિત્તનું સુખ ત્રણે જગતના સુખ કરતાં ઘણું જ વધારે છે. (૩૪)
જેમ જેમ સેંકડો કાર્યોમાં આકુળ ચિત્ત કે વિષયમાં શાન્ત થતું નથી. વિકલ્પની જાળમાં ગૂંથાએલું રહે છે તેમ તેમ તત્વના વિચારથી વચિત આત્માઓ હદયમાં રહેલા તત્વને-શમસુખને દુર્લભ બનાવે છે, અર્થાત્ નિર્વિકલ્પ મન વિના તત્વને આનન્દ દુર્લભ છે. (૩૫)
પ્રશમ સુખના રસને લેશ માત્ર ચાખવાથી અનાદિ કાલીન વિવિધ વિષયેના ભેગની ભિન્ન ભિન્ન અત્યન્ત વાચ્છાએ શ્રેષનું પાત્ર બનશે. અર્થાત્ એ વિષયભેગની વાચ્છાઓ પ્રત્યે તને સહજ ઉપેક્ષા થશે. ત્યારે જ તું સમાધિમાં રમતા હારા મનમાં પરમ સુખને રસાસ્વાદ જોગવીશ.