________________
હદયપ્રદીપષત્રિશિકા
૪૮૫ विन्दन्ति तत्त्वं न यथास्थितं वै, सङ्कल्पचिन्ताविषयाकुला ये । संसारदुःखैश्च कदर्थितानाम् , स्वप्नेऽपि तेषां न समाधिसौख्यम्
રૂશા श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरअनाय । सभीवनीति वरमौषधमेकमेव, व्यर्थः श्रमप्रजननो न तु मूलभारः
રૂા
સિદ્ધિઓ, રસાયન સિદ્ધિ, અન્જન સિદ્ધિ અને (સુવર્ણ સિદ્ધિ વિગેરે) ધાતુવાદ તથા ધ્યાને, મન્ત્ર અને સમાધિ માટેના (આસનાદિને જય કરવારૂપ) પ્રાગે, એ સઘળું ચિત્ત જે પ્રસન્ન હોય તે ઝેર તુલ્ય છે. (અર્થાત્ આત્મરસનિમન તૃપ્ત ચગીને એ બાહ્ય સાધનાઓને લેશ પણ રસ નથી રહેતો ઉલટું આત્માનન્દમાં વિઘભૂત દેખાય છે.) (૩૦)
જે વિષયના રાગથી આકુળ અનેક સંકલ્પની ચિન્તામાં ડૂબેલા છે તેઓ કદાપિ સત્ય તત્ત્વને પામી (મેળવી) શકતા નથી અને સંસારનાં દુખેથી પીડાતા તેઓને સ્વપ્નમાં પણ સમાધિનું સુખ પ્રાપ્ત થતું નથી. (૩૧)
પરમતત્ત્વ (આત્મસુખ)ના માગને જણાવનારે એક જ શ્લોક શ્રેષ્ઠ (બહુ) છે, કિંતુ જનરજ્જન માટે કોડે ગ્રન્થને ભણવા તે શ્રેષ્ઠ નથી. એક જ સંજીવની ઔષધી શ્રેષ્ઠ ઔષધ છે કે જે મરેલાને સજીવન કરે છે, (મરતાને