________________
૪૭૮
સ્વાધ્યાય ગ્રન્થસાહ यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्व प्रदहत्यहो तत् , कामो बली प्राप्य बलं (छलं ?)
યતીના કા बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं हि जगद्विनष्टं, तत्वावबोधादपयाति मोहः ॥१५॥ सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-दुःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत्
સ્થિરમ્ રહ્યા - યતિઓએ પણ જે આખી ઉમ્મરમાં ધ્યાન, તપ, જ્ઞાન વિગેરે સત્યને (તત્ત્વને) મેળવ્યું હોય તે બલિષ્ઠ કામ તક મેળવીને એક ક્ષણમાં સઘળું ય બાળી મૂકે છે. (૧)
મેહ બલાત્કારે છાના જ્ઞાન અને વિવેકને નાશ કરે છે (આવરી લે છે), એથી જ મેહથી પરાભવ પામેલું જગત નાશ પામી રહ્યું છે (દુઃખી દુઃખી થઈ ગયું છે), આ દુષ્ટ મોહ તત્ત્વજ્ઞાનથી દૂર થાય છે. અર્થાત્ તત્વાવબેધ વિના મેહને પરાભવ નહિ, વિવેકની પ્રાપ્તિ નહિ અને વિવેક વિના સુખ કદાપિ મળે નહિ. માટે હે જીવ! તને સમજવા પ્રયત્ન કર. (૧૫)
સર્વત્ર સર્વકાળે સર્વજીની પ્રવૃત્તિ દુઃખને નાશ કરવા અને સુખને મેળવવા માટે હોય છે, તે પણ દુઃખ નાશ પામતું નથી અને જે જે સુખ મેળવે છે તે કઈને સ્થિર રહેતું નથી. (આ પરિસ્થિતિનું મૂળ શોધી શાશ્વત સુખ કેમ મળે, ક્યાંથી મળે અને તે કેવું હોય ? વિગેરે સમજવું